ખંભાળીયા પંકના ૧૯૨૯ વિદ્યાર્થીઓ અને ૪૦ શિક્ષકોએ લાઇવ ડેમો દ્વારા જાણકારી મેળવી નયારા એનર્જી લિમિટેડએ શાળા સલામતી સપ્તાહની ઉજવતી અંતગર્ત ખંભાળીયા પંકની પાંચ શાળાઓના આશરે ૧૯૨૯…
Jamnagar
જોડિયા તાલુકામાં સરકારના રસીકરણ અભિયાન-૨૦૧૮ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ-જોડીયા દ્વારા બાદનપર ગામથી લોકજાગૃતિ અર્થે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરાના…
મીઝલ્સ (ઓરી)ને નાબુદ કરવા તથા રૃબેલા (નુરબીબી)ને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ અન્વયે જામનગર શહેર-જિલ્લામાં પણ તા. ૧૬-૭-૧૮થી રસીકરણ કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગર શહેરમાં ૧ લાખ…
અમદાવાદ, રાજકોટ અને વડોદરા ત્રણ શહેરોમાં હાલ આર્મી, નેવી અને એરફોર્સ વીંગ્સની એનસીસી તાલીમ ઉ૫લબ્ધ જામનગર શહેર અને જિલ્લાભરના છાત્રો હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વાંગી વિકાસમાં કદમતાલ…
જામનગર તા.૯ : જામનગર નજીકના નાઘેડીમાં રહેણાંક મકાનમાંથી શનિવારે પોલીસે નાલ આપી જુગાર રમતા ચાર શખ્સો તેમજ મકાન માલિકને પકડી ગુન્હો નોંધ્યો છે. જ્યારે બેડેશ્વરમાંથી બે…
જામનગરની પટેલ કોલોનીમાંથી એક યુવતીના હાથમાં રહેલો મોબાઈલ ઝૂંટવી બે શખ્સો અંધારામાં ઓગળી ગયાની ફરિયાદ કરાઈ છે. જ્યારે કાલાવડમાં પાનના વેપારીને વાતોમાં ભોળવી રાજકોટના બે શખ્સો…
જામનગરના એક તરૃણને તેના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ તરૃણે ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યું છે. જ્યારે એક વિદ્યાર્થીએ પોતાના મિત્ર માટે…
જામનગરની ઓશવાળ કોલોનીમાં ચૌદ દિવસ પહેલા થયેલી માતબર ઘરફોડ ચોરીના ભેદ પરથી એલસીબીએ પરદો ઉંચકયો છે તે ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીને રાજસ્થાનના અજમેરમાંથી ઉપાડી લેવાયો છે.…
નગીચાણા ગામે રહેતા અફઝલ દાઉદભાઈ બેલીમ પોતાના મકાને ગેરકાયદેસર રીતે ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે ઈસ્માઈલખા શેરખા બેલીમ રહે. નગીચાણાવાળાના…
જામનગરના બેડેશ્વરમાં આવેલા દરબારપાડામાં રહેતા એક પ્રૌઢે પોતાના ઘર પાસે રાત્રે મંડળી જમાવતા શખ્સોને ત્યાં બેસવાની ના પાડતા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે એક…