રાજકોટ શહેરની પ્રજાને હરવા ફરવા અને મનોરંજન માટે રાજ્ય સરકારશ્રીના સહયોગથી રેસકોર્ષ-૨ અને અટલ સરોવરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામમાં ક્યાં પ્રકારનું ડેવલપમેન્ટ થઇ…
Jamnagar
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની સૌથી મોટી અને પ્રથમ કક્ષાની તથા સમગ્ર રાજ્યની બીજા નંબરની મેડિકલ કોલેજ સંલગ્ન સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી એમઆરઆઈ મશીન બંધ હોવા અંગે…
દક્ષિણ કોરીયાના પ્રેસીડન્ટને જામનગર અને દ્વારકા જીલ્લા અંગે સુમાહિતગાર કરતા માડમ તાજેતરમાં દક્ષિણ કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઈનના ભારતના ચાર દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આયોજીત…
જી.જી.હોસ્પી.ના સુપ્રિ.ડો.બુચ દ્વારા ઓડીયો વીઝ્યુઅલ ટ્રેનીંગ સેશન:ડેન્ટલ એસોસીએશન-સુરક્ષાસેતુના હોદેદારોની જહેમત ઈંક્ષમશફક્ષ ડેન્ટલ એસોસીએશન ઉંફળક્ષફલફિ અને જામનગર પોલીસ ના સુરક્ષાસેતુ વિભાગની જહેમત થી બાળકોની સતામણી અટકાવવા તેમના…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘોડીરાત્રે ઘૂસેલા યુવાનને બે શખ્સોએ ધોકાવ્યો છે. જ્યારે તે શખ્સોએ પોતાના પર પણ હુમલો થયાની રાવ કરી છે. ઉપરાંત કડિયાવાડમાં…
જામનગરના પૂર્વ નગરસેવકના પુત્રવધૂએ ગઈકાલે રાત્રે કોઈ અકળ કારણસર ઝેરના પારખા કરતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરના બેડેશ્વર નજીકના ધરારનગર-૧માં રહેતા…
જામનગરના ગુલાબનગરમાં શનિવારની રાત્રે એક યુવાન પર બુકાની બાંધેલા બે શખ્સોએ હુમલો કરી માર માર્યાની અને મુસાફર બેસાડવાની બાબતે ધ્રોલમાં ઈકોના ચાલકને ધોકાવાયાની પોલીસમાં ફરિયાદ થઈ…
લાલપુરના યુવકે બીમારથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. શહેરમાં વણિક પ્રૌઢ બેશુઘ્ધ થઈ જતાં સારવારમાં મોત નિપજયું છે. લાલપુર તાલુકાના મોટા…
ચેકડેમનું પાણી ભૂગર્ભ ગટરમાં ભળી જતા ડેમ પ૦ ટકા ખાલી લાલપુરમાં કરવામાં આવેલા ભૂગર્ભ ગટરના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની બુ આવી રહી છે. વરસાદમાં ભળી…
જામનગરમાં બેડેશ્વર માર્ગે નવનિર્મિત ઓવરબ્રીજ નજીકના સ્પિડ બ્રેકર નિયમ મુજબના નથી તેમજ બ્રીજવાળો માર્ગ પણ ખરાબ થઈ ગયો છે. આ અંગે ફરિયાદો ઊઠવા પામી છે. ડો.…