જામનગર જિલ્લા સહકારી બેન્કના એમડી જીવણભાઈ કુંભરવડિયાએ કાઢી સરકારની ઝાટકણી ગુજરાતની ભાજપ સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરેલી રાહતો ખેડૂતો અને…
Jamnagar
જામનગરના સ્વામીનારાયણનગર-૧માંથી એલસીબીએ જુગારધામ પકડી પાડયું છે ત્યાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત વ્યક્તિ ઝડપાયા છે તે ઉપરાંત આરઆર સેલે ચાર શખ્સોને તીનપત્તી રમતા પકડવામાં…
જામનગરના એક વેપારીએ પાંચ વર્ષમાં જુદા જુદા છ આસામીઓ પાસેથી.નવેક લાખની રકમ વ્યાજે લઈ મુદ્દલ કરતા અઢી ગણું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તે વેપારી પાસેથી…
રિફાઈન૨ીની આજુબાજુના ગામોની ૧૯૦૦ બાળાઓને સ્ટીલના વાસણોની ભેંટ નયા૨ા એનર્જી લિમિટેડ દ્વારા ૧૦ ગામોમાં ગ૨બી મંડળમાં માતાજીની આ૨ાધના ક૨તી ૧૯૦૦ બાળાઓને ઘ૨ ઉપયોગી સ્ટીલના વાસણોની લ્હાણી…
તાજેતર માં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર ના ઝુપડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ને એક વર્ષ પૂર્ણ થયા તેની ઉજાણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓપન…
લાલપુર મામલતદાર કચેરીના થઈ. ધારા કેન્દ્રમાં ગામ નમૂના બાર માં પાણી પત્રકની નોંધ સીઝન પ્રમાણે મળે તથા વાવેતર ક્યા મુજબ કરવું તેની પણ નોંધ હોવી જોઈએ…
સરદાર વલ્લભાભાઇ પટેલે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ સમગ્ર દેશના જન-જનમાં એકતા જાગૃત કરશે…કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ સરદાર વલ્લભભાઇ પટેલના જીવન કવન, વિરલ વ્યક્તિત્વ, સત્યાગ્રહો…
ભોગ બનનાર મહિલાની મેડિકલ ચકાસણી કરાઈ: ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળ તપાસનો ધમધમાટ લાલપુરના બાધલા સીમ વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિણીતા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની…
એન.આઇ.એ.ની તપાસ બાદ મામલો સુપ્રીમ સુધી પહોચ્યો વિધર્મી ઉગ્રપંથીઓ પ્રેમ જેવી કુમળી ભાવનાને જેહાદમાં હથીયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે તે એક ભયાનક સત્ય છે કુમળી…
લાલપુર-જામજોધપૂર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ રહ્યો હોય સરકાર તેમજવિમા કંપની દ્વારા લાલપૂર જામજોધપુર વિસ્તારમાં ખેડુતોને વીમાની સહાય મળે તે માટે આ વિસ્તારમાં ખેતરમાં ક્રોપ…