Jamnagar

જામનગરના પ્રોફેસરના બેંક ખાતામાંથી રૂ.૪ લાખ ૧૬ હજાર ૮૮૫ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ અંગે પ્રોફેસર દ્વારા અજાણ્યા મોબાઈલ ફોન ધારક શખ્સ સામે…

જામનગરના લીમડાલાઇનમાં આવેલા અવંતિકા કોમ્પલેક્ષમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાઅફરાતફરી મચી ગઇ હતી. આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયાહતા. આગને પગલે 5 ફાયર…

ભણતરના ભારના કારણે આત્મહત્યા કરી હોવાનો પંથકમાં ત્રીજો બનાવ: પોલીસ તપાસનો ધમધમાટ જામનગરના કડિયાવાડમાં રહેતી કોલેજની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં પેપર નબળા જતાં નાપાસ થવાની ભીતિથી ગઈકાલે…

પ્રધાનમંત્રી આવાસ યોજનાઅતર્ગત એ.એચ.પી. ઘટક હેઠળ ડી.પી.આઈ. બનાવી દ્વારકામાં મોકલવા અંગેની કમિશનરનીદરખાસ્ત અંગે બેડી માર્ગે રેલવે ઓવર બ્રીજ પાસે ર૪૦ આવાસો, ઢીંચડા માર્ગે, એસ્સાર સ્કૂલની બાજુમાં…

વિનામૂલ્યે બેનર-ધજા લગાવાઈ: ધર્મપ્રેમીઓ માટે સભામાં આવવા-જવાની વિનામૂલ્યે સેવા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાંઆગામી ૧૬ ડિસેમ્બરે ના સાંજે ૪ વાગ્યે વાગે યોજાનારી વિરાટ ધર્મસભા ના સમર્થનમાં અનેક હિન્દુ…

જામજોધપુર તાલુકામાં સરપંચ મંડળ દ્વારા પ્રવિણભાઈ વલ્લભભાઈની આગેવાની હેઠળ બાંધકામ શાખામાંફરજ બજાવતા કમલેશભાઈ નામના કર્મચારીને છૂટા કરવાના થયેલ ઠરાનો વિરોધ કરતું આવેદન થતા જામજોધપુર તાલુકા વિકાસ…

જામનગર દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમની ૨૧ વર્ષીયપુત્રી શિવાનીબેનનું આકસ્મિત મોત નિપજવાથી ખંભાળીયામાં ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે રવિવારે બારેક વાગ્યે આ દુ:ખદ સમાચાર મળતા જ…

નકલી પોલીસ શખ્સે છોકરી સાથેના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૩૦ હજારની લુંટ ચલાવી લાલપુરના એક વેપારી ગયા મંગળવારે પોતાના કામસર જામનગર આવ્યા હતા ત્યારે તેઓને…

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળ તાલુકામાં બે દિવસ પૂર્વે દેવાભાઈ બુજડ નામના ખેડૂત ના ઘરમાં થી તસ્કરો એ હાથફેરો કરી અને ૩ લાખ ઉપરાંત ના દાગીનાના ચોરી…

એરફોર્સનાં જ કવાર્ટરમાં ચોરી થતાં ચકચાર. જામનગરના એરફોર્સમાં ફરજ બજાવતા એક કર્મચારીના બંધ રહેણાંક મકાનમાં કોઈ તસ્કરોએ હાથફેરો કરી અંદરથી રૂ.દોઢ લાખની માલમતા ચોરી કરી ગયાની…