જામનગરમાં રંગમતી – નાગમતી નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવવાનું સપનું ઘણા સમયી લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ભારે વરસાદી નદીમાં આવેલ પૂરમાં…
Jamnagar
અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે કોરોનાને નિયંત્રણમાં રાખવા બેઠક યોજી કોરોનાના કેસો વધવા લાગતા અગમચેતી માટે જામનગરમાં ૧૦૦૦ દર્દીઓની સારવાર ઈ શકે, તેવી વ્યવસ ઉભી કરવાની…
જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલું હોઈ કલેક્ટર રવિશંકરે નગરજનોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ભૂલ્યા વગર માસ્ક પહેરીને જ બહાર નીકળવા અનુરોધ સો કેટલાક સૂચનો કર્યા છે.…
સવા ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરાયો, જુગારધારા હેઠળ ગુનો દાખલ જામનગરના દરેડ જીઆઈડીસીમાંથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડી એક કારખાનેદારને જુગાર રમાડતા અને નવને જુગાર રમતા પકડી…
છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં આજ સોમવતી અમાસ અને પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિવાલયોમાં ભાવિકોએ દેવાધીદેવ મહાદેવને જલાભીષેક કર્યા હતો. કોરોનાના મહામારીના…
રૂ. ૬૦ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંસદ પુનમબેન માડમના હસ્તે ખુલ્લું મુકાયું દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના જામદેવળીયામાં ૬૦ લાખના ખર્ચે સમસ્ત લોહાણા સમાજ દેવળીયા…
એલસીબીએ પકડાયેલા ત્રણ શખ્સોની પૂછપરછના આધારે કરી કાર્યવાહી જામનગરના બિલ્ડર પર ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કરનાર ત્રણ શખ્સ એલસીબીની ગિરફતમાં આવ્યા પછી તેઓએ ફાયરિંગ કરવામાં…
કોરોનાને રોકવા તકેદારીની એસી તેસી કરનાર વેપારીઓ અને નાગરિકો દંડાયા: સામાજિક અંતરનો ભંગ કરનારા ૨૫ વેપારી દંડાયા: સમય મર્યાદાનો ભંગ કરનારા, કારણ વગર રખડનારા સામે પણ…
ખાસ ફરજ પરના અધિકારી એ. કે. રાકેશે આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર સાથે બેઠક યોજી ૧૦૪ હેલ્પલાઈન પર ફોન કરી ઘરબેઠા ધનવંતરી રથ સેવા મેળવી શકાશે: જામનગરમાં…
ર ૪ કલાક ઇમરજન્સી માટે ૧૦૮ તૈનાતના દાવા પોકળ: દર્દીઓને ભારે હાલાકી હડીયાણા ઇમરજન્સીમાં દર્દીઓને તાત્કાલીક પ્રાથમીક સારવાર મળી રહે તેવા હેતુ સાથે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ…