Gir Somnath

bhalkatirth

વેરાવળ સટ્ટાબજારમાં આવેલ નાની હવેલીથી પોથીયાત્રાનો પ્રારંભ થયેલ હતો. જેમાં કથાના મુખ્ય યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર સહિત પોથી યજમાનોએ પુજન કરી પોથીયાત્રાનો પ્રારંભ કરેલ. મુખ્યાજી મહેશભાઈએ…

somnath-temple

હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરતી સંસ્થાઓ એચએસએસએફ અને આઇએમસીટીએફ દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટેના પ્રયત્નના ભાગરુપે તા.પ થી ૮ જાન્યુઆરી ૨૦૧૮ માં હિન્દુ સ્પીરીચ્યુયલ…

election

ગીર સોમના જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની ચૂંટણી તા. ૯ ડિસે. ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ સિવાયના ફોટા…

amit shah

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગીર-સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપને જીતાડવા શાહે એડીચોટીનું જોર લગાડયું છે. ત્યારે આજે તેમણે સોમનાથ દાદાના દર્શન…

rahul gandhi

સોમનાથ મંદીરના રજીસ્ટરમાં રાહુલની નોન-હિન્દુ તરીકે એન્ટ્રી બાબતે બબાલ સોમનાથ મંદીરના દર્શન વખતે એન્ટ્રી રજીસ્ટરમાં રાહુલ ગાંધીનું નામ બિનહિન્દુ તરીકે લખાયું હોવાની બાબતે આક્ષેપબાજીનો દોર શરુ…

Narendra-Modi

જુઠ્ઠી કોંગ્રેસને ચૂંટણીમાં સબક શિખવાડવા વડાપ્રધાનનું સોમનાથમાં આહ્વાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમના ભગવાનના દર્શન કરીને પ્રાચી (સોમના) ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં જણાવ્યું હતુ કે,…

EVM MACHINE

ગીર-સોમના જિલ્લાની ૪ વિધાનસભા બેઠકનાં ૧૦૫૦ મતદાન મક પર મોકલવામાં આવનાર ઇવીએમ અને વીવીપેટ મશીનનું આજે કલેકટર કચેરી, વેરાવળ ખાતે સેક્ધડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતુ. દરેક…

voting

કુટુંબના તમામ સભ્યો મતદાન કરવા આવવા સંકલ્પ પત્રના માધ્યમથી સંકલ્પ લેશે ગીર-સોમના જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા જિલ્લાની એક હજારી…