બોર્ડની કામગીરીમાં સરળતા માટે રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક કચેરીઓ બનાવવાનો નિર્ણયગાંધીનગર ગુજરાતમાં ૯ ટકા વસ્તી ધરાવતા મુસ્લિમોને સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત વકફબોર્ડે કમર કસી…
Gandhinagar
વિવિધ ક્ષેત્રે સંશોધન માટે અનુદાન આપના ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ રાજયની કોલેજો અને યુજીસી માન્ય યુનિવર્સિટીઓનાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહિત કરવા…
રાજકોટની ટીપી સ્કિમ ૧૭ મુંજકાને પણ મળી મંજૂરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૧ ટીપી સ્કિમને મંજૂરી આપી છે જેમાં ૮ ડ્રાફ્ટ ટીપી સ્કિમ અમદાવાદની છે…
૧૯૬૧ના ગુજરાત હાઉસિંગ બોર્ડ એકટ હેઠળ રિડેવલપમેન્ટની મંજૂરી ગુજરાત હાઉસીંગ બોર્ડના ૨૫ વર્ષથી પણ જૂની સોસાયટીઓને ડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ એકટ…
૫૦ કિ.મી.ના અંતરને ૧૫ મિનિટમાં કાપશે બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન માટે દેશના પહેલા પ્રોજેકટના ટેન્ડરો બહાર પડી રહ્યાં છે ત્યારે બુલેટ ટ્રેન…
દરેક ફલોર કે સ્લેબની કામગીરી પાંચ જ દિવસમાં પૂર્ણ થાય તેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિકાસના કેટલાક કામો કરવામાં આવ્યા છે. માળખાગત…
સિંહ સંરક્ષણ માટે રૂ.૫૦ કરોડના ખર્ચે સાસણમાં હોસ્પિટલ બનાવાશે સિંહને જંગલનો રાજા કહેવાય છે અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સાસણમાં સિંહો વસવાટ કરે છે. ત્યારે હાલ…
૨૭મીથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ: ૧,૧૧,૧૪૬ સરકારી-ખાનગી શાળાઓ તથા સંસ્થાઓને આવરી લેવાશે રાજયના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિ વર્ષ…
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક ૨ લાખ સ્કવેર મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે ઉમીયાધામ અમદાવાદની કડવા પાટીદાર કોમ્યુનિટી દ્વારા વિકસાવાયેલા ઉમિયાધામને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.…
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) હેઠળ જે નાણાંકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે તે સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારે ગુરુવારે એક નવો ઠરાવ પસાર કર્યો છે જે…