Browsing: Devbhumi Dwarka

ઓખામાં આઝાદી વખતની દાયકાઓ પુરાની પોસ્ટ ઓફિસ નવી બજાર વિસ્તારમાં આવેલ છે જેની બિલ્ડીંગ વર્ષે ૧૨૦રૂ.ના ભાડા પર ચાલી રહી છે. ગુજરાત જયારે ૨૧ સદી તરફ…

લાંબા સમયથી નાગેશ્વર રોડ પરની આ પાવન ભૂમિ પર નંદી શાળા- નંદી ઘરનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હોય જે હાલમાં જ પરિપૂર્ણ થયેલ હોય થોડા…

ખસરા અને ‚બેદા નામના મહામારી રોગથી બચવા એમ.આર.રસીકરણ અભિયાન છેલ્લા ૪૦ વર્ષથી દુનિયાભરમાં ચાલી રહ્યું છે. ભારત દેશમાં પણ ઘણા વર્ષોથી બાળકોને આ રસિકરણ કરવામાં આવી…

અમદાવાદ સ્થિત સંસ્કૃતભારતી તેમજ દ્વારકાની શારદાપીઠ વિદ્યાસભાના સંયુકત ઉપક્રમે આગામી તા.૮મી જુલાઈને રવિવારના રોજ દેવભૂમિ દ્વારકામાં સૌપ્રથમવાર જ દ્વારકાના શારદાપીઠ ખાતે સંસ્કૃત સંમેલન યોજવામાં આવનાર છે.…

આગામી તા.૧૬ જુલાઇી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ નાર છે, જે અંતર્ગત રાજયના ૯ માસી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન દ્વારકાધીશના દર્શનાર્થે યાત્રાધામ દ્વારકા ખાતે પધાર્યા હતા. જો કે બપોરે આશરે પોણા બે વાગ્યા આસપાસ તેઓ દ્વારકાધીશ જગતમંદીર પરિસરમાં પહોચ્યા હતા.…

દ્વારકાની ડી.એન.પી. ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તાજેતરમાં ગુજરાત ડીઝાસ્ટર ઓથોરીટી દ્વારા રાજયભરમાં શાળા સપ્તાહની ઉજવણીના ભાગરુપે દ્વારકા ફાયર શાખા દ્વારા શાળાના બાળકો વચ્ચે સ્વરક્ષણ તેમજ અન્યોની બચાવ…

મૂળ દ્વારકાની અને હાલ જામનગર લોહાણા ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી મદલાણી રીયાની તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ-૨૦૧૭ના એવોર્ડ માટે પસંદગી થતાં તેણીને દ્વારકાના રઘુવંશી અગ્રણી ઇશ્ર્વરભાઇ…

ઓખા ગુગણી બ્રાહ્મણો દ્વારા વર્ષો પહેલા ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં માતા ગાયત્રીદેવી સાથે દ્વારકાધીશજી અને લક્ષ્મીમાતાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી.…

દ્વારકા : દેવરભૂમિ દ્વારકા ખાંભલિયા જીલ્લામાં દ્વારકા પાસે આવેલા ઘડી ડિટર્જન્ટના કુરંગા પ્લાન્ટમાં મેજર લાગી ભીષણ આગ દ્વારકામાં આવેલી ઘડી ડિટર્જન્ટના કુરંગા પ્લાન્ટમાં અચાનક આગ લાગી…