Browsing: Devbhumi Dwarka

મિઝલ્સની બિમારીને કારણે અંદાજિત ૪૯૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. જયારે રૂબેલાની બિમારીને કારણે અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે. મિઝલ્સને નાબુદ કરવા અને…

દેવભૂમી દ્વારકા ઓખા ગામમાં ખારવા સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે.જેમાં લગભગ ૩૦૦ ઘરોમાં બે હજાર જેટલી વસ્તી રહે છે. ઓખા ખાતે સમાજની વાડી સાગરભૂવન પણ…

ઓખા નગરપાલિકાના સહયોગી મીઠાપુર ડી.એ.વી.સ્કૂલના કરાટે માસ્ટર ગજેન્દ્ર કુમાર દ્વારા ઓખા ગાંધીબાગ ખાતે કરાટે કોચીંગ કલાસનો શુભ પ્રારંભ કરવામાં આવેલ. જેમાં ઓખાના ૫૦ થી ૬૦ બાળકોએ…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષ સને આજરોજ દ્વારકા નગરપાલિકા સંચાલિત વિરબાઈ માણેક હોલ ખાતે સનીય…

ઓખાના ક્ષત્રીય વાધેર સમાજના અરવિંદસિં ગાભાભા માણેક તથા કિશનસિંહ માયાભા કેર નામના બન્ને યુવાનો રાજકોટ તથા સુરતમાં દર વર્ષે યોજાતી મેરોથોન દોડમાં અવલ નંબર રહે છે.…

મંદિરનો વહીવટ અમદાવાદથી ચાલતો હોવાનો ગણગણાટ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રમુખતમ યાત્રાધામો પૈકીના એક એવા ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પૈકી શયનસ્થાન ગણાતાં બેટ દ્વારકાધીશ  મંદિરમાં આવેલ મંદિરના…

તા.૧૦ જુલાઇ ના રોજ ખંભાળીયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.આર. કુવાડીયાના તથા પો.સબ. ઇન્સ. એન.આઇ.રાઠોડ તથા સ્ટાફના એ.એસ.આઇ જે.બી. જાડેજા તથા પો. હેડ કોન્સ. પ્રતાપભાઇ જેતશીભાઇ…

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ નજીક જોજરીઆઈ માતાનાં મંદિરે તા.૨૩ ના રોજ રબારી સમાજનો ઉત્સવ હોવાી ત્યાં ઘણા ધાર્મિક માણસો ભેગા થયેલ હતા અને ત્યાં બ્લડ ડોનેશન…

આજે પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થઇ રહ્યો છે. પાણીના પાઉચી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક…

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ…