Browsing: Devbhumi Dwarka

૪પ થી વધુ સામાજીક-સેવાકીય સંસ્થા  સાથે જોડાયેલા ‘૨ાજકોટના ૨ત્ન’ પ૨ દ્વા૨કાધીશની વધુ એક કૃપા: વાણી, વર્તન, વ્યવહા૨માં હકા૨ાત્મક અભિગમ ધ૨ાવતા હર્બલ જાઈન્ટને ચોમે૨ી અભિનંદન બાનલેબના મેનેજીંગ…

યાત્રિકોને આધુનિક બોટ મારફતે છ કલાક જેટલા સમયમાં ટાપુનો સુંદર નજારો તથા દરિયાઈ જીવસૃષ્ટિના દર્શન કરાવાશે દ્વારકા યાત્રાધામમાં છેલ્લા દસ વર્ષમાં હોસ્પિટાલીટી ધરાવતા હોટલોના પગરણ બાદ…

જામખંભાળીયા ખાતે ગણાત્રા હોલમાં આપણા પંથકના જાણીતા સામાજીક અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા આયોજીત કવિ સંમેલન તા.૨૨ જુલાઈ ૨૦૧૮ને રવિવારે યોજાયેલ હતું. જેમાં ૨૯ કવિઓ, કવિયત્રીઓ પોતાની…

તાજેતરમાં ઓખા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણીની અથાગ મહેનતથી રાજય સરકારની જંગી ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલ ઓખા હાઈસ્કુલ તથા નગરપાલિકાની પેટા કચેરીનું લોકાર્પણ સાંસદ…

૧૦ વર્ષ પહેલા નિયત કરાયેલ ૮ રૂપિયા ભાડુ આજે પણ યથાવત: ભાડુ વધારવાની અનેક રજુઆતો પરંતુ કોઈ પરીણામ નહીં દેશના ચારધામ પૈકીનું એક અતિ પવિત્ર યાત્રાધામ…

બોલેરો જીપે ડબલ સ્વારી બાઈકને ઠોકર મારતા બંનેના મોતથી પંજાબી પરિવારમાં શોક દેવભૂમી જિલ્લાનાં ઓખાનાં આર.કે. બંદર નજીક ધોરી માર્ગ પર બોલરો જીપ અને બાઈક વચ્ચે…

તાત્કાલીક ધોરણે શહેરીજનોને પડતી મુશ્કેલી દૂર કરવા પૂર્વ વિપક્ષી નેતા સુભાષચંદ્ર પોપટની માંગ ખંભાળિયામાં તા.૧૭ જુલાઈ ૨૦૧૮ના રોજ આરે ૧૬ થી ૧૭ ઈંચ જેટલો વરસાદ પડવાને…

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ દરમ્યાન દ્વારકા તાલુકા ખાતે ગોરીયાળી ગામની તાલુકા શાળાના પેટા આચાર્ય તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કચરાભાઈ વારોતરીયાને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગમાં બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ની…

મઘ્ય તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત પર લગભગ એકાદ પખવાડીયાથી મહેરબાન મેઘરાજાએ અંતે હાલાર પણ મહેર વરસાવી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં ગઇકાલ સવારથી…