Devbhumi Dwarka

images 15

ખંભાળીયા કોર્ટનો મહત્વનો ચુકાદો ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી તથા કજુરડા તથા નાનામાંઢા ગામની બાજુમાં આવેલ એસ્સાર પાવર લીમીટેડ ૧૨૦૦ મેગા વોટની કંપની દ્વારકા નાના માંઢા ગામે…

Tulsi Vivah 1

દ્વારકામાં કારતક સુદ અગિયારસને તા.૧૯ને સોમવારના રોજ સળંગ ૧૪માં વર્ષે માંગલીક પરિવાર દ્વારા સિધ્ધનાથ ગરબી ચોકમાં ભવ્ય તુલસીવિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮મીએ સાંજે…

OKHA SMELAN

ઓખાની નવ દાયકા પુરાની ચાર પેઢીઓ સાથે ઓખાના તમામ વેપારીઓએ નવા વર્ષના શુભ પ્રારંભે ચોપડા પૂજન સાથે કોમ્પ્યુટરનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને નવા વર્ષની…

111

ઓખા પાકના પકડા પકડીની નાપાક હરકતે માછીમારીની દિવાળી બગાડી હતી. નવા વર્ષના શુભ મુહૂર્ત પાક સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય જળ સીમા પાસેથી બે બોટ અને ૧૨…

1 28

જગતમંદિરમાં હાટડી દર્શન અને નૂતનવર્ષના અન્નકુટના દર્શનનો  ભાવિકોએ લાભ લીધો શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ પાવન નગરી દ્વારકામાં દિવાળીના તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને…

OKHA RADHU VANGI

ઓખમાં રધુવંશી મહીલાઓ દ્વારા મહાજનવાડી ખાતે સામાજીક તેમજ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવે છે. અને મહીલાઓ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. દર મહીને સર્વે મહીલાઓ…

image1

ચારસો હિન્દુ સાંસદો હોવા છતાં નિર્માણમાં વિલંબ શા માટે ? છેલ્લા ત્રણ દિવસથી કુ‚ક્ષેત્રમાં સાધુ સંતોની ચાલી રહેલ ધર્મ સંસદમાં દિવાળીના સમયમાં રામમંદિરનો મુદો ફરીથી ગરમાયો…

OKHA DIPAVLI SURY

દેશના પશ્ચીમ છેવાડે આવેલ અનોખા ઓખા ગામની ચારે દીશાએ સમુદ્ર કિનારો આવેલ હોય અહી ચારે ‚તુમાં અહીનો પ્રાકૃતીક નજારો અલૌકીક રહ્યો છે. તેમાંયે શિયાળાની સવારના ચોપાટીએ…

OKHA BET JETI

ઓખા બેટ જેટી પર યાત્રિકો પ્રવાસીઓ પીવાના પાણીથી માંડીને તમામ સુવિધામાં ગંદકીના ગંજ ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ઓખા ગામથી પાંચ કિલોમીટર દરીયા રસ્તે આવેલ બેટ શંખોદ્વાર ૪૦…

110

કજુરડા ગામના પ્રગતિશિલ ખેડુત ભિમાણી હરસુખભાઇ ઇટાલીયન મધમાખીની ખેતી કરી વર્ષે ૨ લાખ જેટલી રકમ કમાય છે મધમાખી ઉછેરથી આજુ બાજુના ખેતરમાં સરેરાશ ૩૦ ટકા જેટલું…