Devbhumi Dwarka

૫૫૭ રમતવીરો અલગ-અલગ રમતોત્સવમાં ભાગ લેશે દ્વારકાના દ્વારકેશ ૫૦૫ સ્કુલના મેદાન ખાતે ગુજરાત રાજય કક્ષાના માસ્ટર્સ ખેલકુદ સ્પર્ધાનું દ્વિદિવસીય આયોજનનો શુભારંભ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે…

સવારે ૮ વાગ્યાથી બપોર સુધી પવન અને દરીયા ભરતી કરંટને કારણે બંધ ઓખા બેટ યાત્રાધામ વચ્ચે કુલ ૧૮૦ જેટલી પેસેન્જર બોટો કાર્યરત છે. આજરોજ વહેલી સવારે…

કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવી અને આ આહલાદક દ્રશ્યને વિશ્વ ફળક પર લઈ જવા અત્યાર સુધી જે ઈવેન્ટ માટે અમદાવાદમાં…

રાજાધિરાજ દ્વારકાધીશનું નિવાસ સ્થાન ગણાતા સંશોધનોમાં બેટ દ્વારકાની ભૂમિ પરથી મળ્યા અલગ-અલગ સમયનાઅવશેષો ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકામાં જેવી રીતે દ્વારકાનગરીએ ભગવાનનું શાસન કરવાનું સ્થળ ગણાય છે…

ખેડુતોને વિશ્ર્વાસ સંપાદન થાય અને ખરા અર્થમાં ટેકો મળીરહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવો સૂર ઉઠાવતા ખેડુતો રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીના કુલ ઉત્પાદનના ૨૫% લેખે ૬.૫લાખ…

શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ રાજયના શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ કરાવી જણાવ્યું હતું કે, શનિદેવનું મંદિર એ…

ઓખા મત્સ્ય ઉધોગ કચેરીના અધિકારીનીસમય સુચકતાથી પરદેશી માછીમારી બોટ અને ખલાસીઓને રાહત ઓખા બંદર ખાતે તા.૫ના રોજ તામીલનાડુની બે અજાણી ફીસીંગ બોટો આવવાની જાણ થતા મત્સ્ય…

રેસ એક્રોસ અમેરિકા માટે કવોલીફાઈડ મુળ  દ્વારકાનો વતની અને અમદાવાદ ખાતે સોફટવેર એન્જીનીયર પાર્થ રાયચુરાએ થોડા સમય પહેલાંજ શોખ ખાતર સાઈકલીંગ શરૂ કર્યા બાદ રૂચિ કેળવાતા…

ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારની નીતિ સાફ ના હોય તેવું સાફ દેખાય આવે જે આક્ષેપને પુરવાર કરતો બનવા હાલ ભાટીયા માર્કેટિંગ યાર્ડ મા પ્રકાસ મા આવ્યો…

દેશના પ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નાને સાકાર કરવા છેલ્લા ઘણા વર્ષોથી આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત…