Devbhumi Dwarka

PHOTO 2019 01 22 12 14 45

યાત્રાધામ દ્વારકામાં નવનિર્મિત સ્મશાનગૃહ ‘વૈકુંઠધામ’નું રિલાયન્સ ગ્રુપના સી.એસ.આર. ફંડ અંતર્ગત રૂપીયા પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ થયા બાદ થોડા સમય પહેલા જ લોકાર્પણ થયા બાદ દેવભૂમિમાં બેતાલીસ…

20190121 103901

રાષ્ટ્ર સુજન અભિયાન દ્વારા સ્વાગત: ભારતમાં ૫૦ હજાર કિ.મી. સાયકલીંગ કરવાનો સંકલ્પ ભારતના ૨૯ રાજ્યોના જનજાગૃતિ સાયકલ સંકલ્પયાત્રા ના બેનર સાથે બેટો બચાવ બેટી પઢાવના નારા…

IMG 20190121 WA0040

ઘુમલી ગામે (ભાણવડ તાલુકો) આશાપુરા મંદિરના મહંતની લુંટારુઓ લુંટી અને મહંત સ્વ.હસુભાઈની હત્યાને સામાજિક કાર્યકર સતુભા જાડેજાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને લુંટારુઓને પકડી સખ્તમાં…

Photo 1 1

૨ોઝનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુ૨ા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયા૨ા એનર્જીએ દેવભૂમિ દ્વા૨કાને પેટ્રોકેમિકલ હબ ત૨ીકે વિક્સાવવા યુએસડી ૮પ૦ મિલિયનનું ૨ોકાણ ક૨વા…

atruth 1

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રવણ તીર્થ યોજનાના આગોતરા આયોજન માટે કલેકટર આર.આર.રાવલના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ શ્રવણ તીર્થ યોજના વૃધ્ધઠ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ…

norwegian escape ship

દ્વારકા ઉપરાંત માંડવી, પોરબંદર અને વેરાવળ બંદરો પર બનશે ક્રુઝ ટર્મિનલ ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે પ્રથમ દિવસે જ ઉધોગપતિઓએ ગુજરાતમાં…

okha lion fish

લાખો માચ્છીમારીઓ બેકારીની ખપ્પરમાં હોમાતા બચાવવા તંત્ર કયારે જાગશે? ઓખા મંડળનો દરિયા કિનારો ગુજરાત જ નહીં દેશનો પ્રથમ કક્ષાનો માચ્છીમારી ઉદ્યોગ ગણવામાં આવે છે. અહીં લાખો…

gettyimages 916644070 170667a

દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, સરકારી હોસ્પિટલ અને જામખંભાળીયા બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે દંતયજ્ઞ યોજાશે ખંભાળીયાની એલ.પી.બદીયાણી હોસ્પિટલ તથા દ્વારકાના હંસાબેન રામજી ભાયાણી સરકારી હોસ્પિટલ તથા શિવગંગા ચેરીટેબલ…

OK BET BOT

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી આશરે ૧૭૦ જેટલી પેસેન્જર બોટ પૈકીની વધુ ૧૫ બોટો દ્વારા ફેરી બોટના નિયમોની વિરુધ્ધ ઓવર કેપેસીટીમાં પેસેન્જરો ભરાતા હોવાની વ્યાપક ફરિયાદોને અનુલક્ષીને…

19 6

પ્રજાસતાક પર્વે સન્માન થશે રાજયના દરેક જિલ્લાની જેમ દેવભૂમિ દ્વારકામાં પણ આગામી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જે માટે જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લા…