સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક યોજાઈ દ્વારકામાં તા.૧૮-૧૯ ફેબ્રુઆરીના સોમનાથથી દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ રથનું આગમન થશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતી સહિતના…
Devbhumi Dwarka
ત્રણ દિવસના મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: કાર્યક્રમમાં ધારાસભ્ય-સાંસદ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે દ્વારકાના સુરજકરાડી હાઈવે રોડ ઉપર પૌરાણિક રામ મંદિર આવેલ છે. આ મંદીરનો જીર્ણોધાર…
ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં આવેલ અનુબાપુવાળી શેરી બચ્છા પાડાથી સતવારાવાડ શેરી નં.૯માં નવી પાણીની પાઈપલાઈન તથા નવા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્ર્વેતાબેન…
યજ્ઞોપવિત-ચૌલકર્મ-લગ્નોત્સવ સહિતના કાર્યક્રમો દ્વા૨કાધીશ જગતમંદિ૨માં સેવાપૂજા ક૨તાં ગુગ્ગળી બ્રાહ્મણ પ૯પ સમુદાય દ્વા૨ા આજથી સતત પાંચ દિવસ સુધી પ૯માં સમૂહ લગ્નોત્સવનો વિધિવત પ્રા૨ંભ ક૨ાયો છે. તા.૬ ફેબ્રુઆ૨ીથી…
મગફળીનું સેમ્પલ ફેલ નહીં કરવા રૂ ૩ હજાર લેતા રંગે હાથે એ.સી.બી. ના સકંજામાં સપડાયા કલ્યાણપુર તાલુકાના ભાટીયા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડુતને મગફળીનું સેમ્પલ પાસ…
એક્રીશ્નલ ડેવલોપમેન્ટ કમિશ્નર ગાંધીનગર ફરજ બજાવતા ડો. નરેન્દ્રકુમાર મીનાની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે થતા તેઓએ ગત ૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળી લીધો હતો. અગાઉના કલેકટર…
ઈમરજન્સી મેડિકલ સહાય માત્ર એક ટવીટ કરતા પલભરમાં ઉપલબ્ધ કરાઈ મોદી સરકારમાં રેલ સુવિધામાં સુધારાથી ગદગદ થતા એન.આર.આઈ છેલ્લા થોડા સમયમાં ભારતીય રેલવેમાં મળતી સુવિધાઓમાં ધરમૂળથી…
દ્વારકા પંથકમાં ક્ષારવાળી જમીન હોવાથી ભુગર્ભજળ પણ પીવાલાયક નથી: હાલ એકમાત્ર આધાર સાની ડેમ અને નર્મદાનું પાણી છે: સરકારનો આ પ્લાન્ટ પીવાના પાણીની સમસ્યા દૂર કરશે…
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, દ્વારકાના ઉપક્રમે અને શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, માતુશ્રી મોંઘીબેન હરિદાસ વિઠલદાસ ગોકાણી મેમોરીયલ ટ્રસ્ટ, દ્વારકા, એલ.આર.ગ્રુપ, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકાના સહયોગથી ગઈકાલે…
મનોદિવ્યાંગ કેટેગરીમાં રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના બાળકો ઝળકયા અમદાવાદ ડીફેન્ડર્સ, સ્પેશ્યલ ઓલ્મ્પિક ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત તથા અમદાવાદ વોલીબોલ એસોસીએશન દ્વારા આજરોજ દ્વારકા ખાતે ચેરીટી રન…