૪૪૭ જેટલા દિવ્યાંગોને તપાસવામાં આવ્યા દ્વારકાની સ૨કા૨ી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેનો ચકાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૪૬ દિવ્યાંગોની તપાસણી થઇ હતી. એ પૈકી ૧૯૪ દિવ્યાંગો ગ૨ીબ અથવા…
Devbhumi Dwarka
દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળો જેવા કે પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ખાનગી ફાઇનાન્સરો, શ્રોફ, આંગળીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલો ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો તથા…
૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડીને લગ્નજીવનનો પ્રારભ કર્યો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજી ની સેવાપુંજા કરતા ગુંગળી બ્રાહ્મણ ૫૦૫ સમાજ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી સમુંહ લગ્ન ઉત્સવ નું…
ઓખા નગરપાલિકાની ૨૦૧૬માં યોજાયેલી સામાન્ય ચુંટણી બાદ અઢી વર્ષ માટે પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ સતાનો દોર સંભાળ્યો હતો. જયારે તેમના અઢી વર્ષની વિકાસ શાસન સતા બાદ સૌનો…
રામમંદિરના ર્જીણોદ્ધાર-રામ પરિવારની નૂતન મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે સુરજકરાડીના આવેલા શ્રીરામ મંદિરના ર્જીણોદ્ધાર તેમજ નૂતન મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલ તા.૮મી ફેબ્રુઆરીથી ૧૦મી ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. ત્રિદિવસીય…
આંખના ૨૪૧ દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરાયું: ૩૨ દાતાઓએ બ્લડ ડોનેશન કર્યર્યું માનવ સેવા સમિતિ નિર્મિત એલ.પી.બદીયાણી હોસ્પિટલ, ડો.હંસાબેન રામજી ભાયાણી હોસ્પિટલ દ્વારકા તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ…
રાજકીય ગરમાવો, હાલની ચુંટણીમાં શિવજી અમૃતનો કળશ કોને? ઓખા મંડળના ઓખા નગરપાલિકામાં ૨૦૧૬માં યોજાયેલ સામાન્ય ચુંટણી બાદ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ માટે વંદનાબેન વિઠલાણી અને…
ખંભાળીયા નગરપાલીકા નગરપાલીકાના પ્રમુખ શ્ર્વેતાબેન અમીતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઈ પી. ગોકાણી તથા ચીફ ઓફીસર એ.કે.ગઢવી તથા ખંભાળીયા શહેર યુવા ભાજપ પ્રમુખ અમીતભાઈ…
મતદાર યાદીને લગતી માહિતી માટે ૧૯૫૦ ટોલ ફ્રી કોલ સેન્ટર શરૂ: કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ તા.૦૧/૦૧/૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત…
ગાંધીનગર જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવશે અલવિદા દેવભૂમિ દ્વારકા…અલવિદા…પુરા ત્રણ વર્ષ અને ત્રણ માસના આ જિલ્લામાં અધિક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના કાર્યકાળને…