અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્થળ પર ગેરહાજર હોય તેવા સમયે તેમની ગેરહાજરી અંગે રજૂઆત કરી શકાશે. સંબંધિત તાલુકાઓમાં આ અંગે અધિકારીઓને,…
Amreli
દલીતોના હકક, હિત અને અધિકારીની જાળવણી તેમજ દલિતોના ઉત્પીડનના કેસોમાં ઝડપી ન્યાય મેળવવા માટે લડતા રાષ્ટ્રીય ક્ધવીનર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાનનું જોખમ હોય, તેમની…
ર કલાકની જહેમત બાદ રેસ્કયુ ટીમે દિપડીને બચાવી બગસરાનાં વાધણીયા ગામે શિકાર માટે શ્ર્વાનની પાછળ પડેલી દિપડી વાડીના કુવામાં ખાબકી હતી. વન વિભાગની ટીમે બે…
દામનગર લાઠી બાબરા વિધાનસભા બેઠક ૯૬ પર વિરજીભાઈ ઠૂંમર વિજેતા જાહેર થતા સમર્થકો એ અમરેલી પ્રતાપરાય આર્ટ કોલેજ ખાતે જ ખભે ઊંચકી લીધા કોંગ્રેસ શાસિત જિલ્લા…
અમરેલીમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમરેલીના ચરખા ગામ પાસે ટ્રકે બાઈકને અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકની અડફેટે બાઈક આવતાં બાઈક…
ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૧માં પરિનિર્વાણદિન નિમિતેક રાજુલામાં આંબેડકર સર્કલ ખાતે ૧૦૮ના પાયલોટ બાલુભાઈની દિકરી દર્શનાબેને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રાજુલા,…
જાહેર સભામાં ભાજપના શાસકોની જોરદાર ઝાટકણી કાઢતા શહેનાઝ બાબી: પ્રચંડ જન સમર્થન રાજુલા વિધાનસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. તેમાં આજરોજ અંબરીશભાઈ ડેરના કે જે કોંગ્રેસના…
કાર્યાલયે એકઠી થતી માનવ મેદનીએ અંબરીશ ડેરની જીતનો થપ્પો લગાવ્યો ૯૮-રાજુલા વિધાનસભામાં કોંગ્રેસ તરફી માહોલ જામતો જાય છે તેમાં કોંગ્રેસ ઉમેદવાર અંબરીશભાઇ ડેરના કાર્યાલયો જાફરાબાદના ટીંબી…
લાઠીમાં પબ્લિક કોર્નર મીટીંગ: ગઢડામાં સ્વામિનારાયણ મંદિરે શીશ ઝુકાવશે ગુજરાતમાં ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસને ફરી સતા પર લાવવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તનતોડ મહેનત…
અંબરીશ ડેરના સમર્થનમાં તમામ સમાજ એક: ભાજપની છાવણીમાં સોપો પડી ગયો રાજુલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ગામેગામ પ્રચાર યુધ્ધ શ‚ કરી દેવામાં આવેલ…