બે સંતાન ધરાવતા બિલ્ડર શખ્સે યુવતી સાથે મૈત્રી કરાર કરી જાતિય શોષણ કર્યું અમરેલી તાલુકા કોંગ્રેસના આગેવાન અને પીઢ નેતાના પુત્ર તા જાણીતા બિલ્ડરે પોતે બે…
Amreli
દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ…
દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ…
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા બક્ષીપુર (ભુતિયા) અને જુના ગિરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબ નોટબૂક આપવામાં આવી હતી. બક્ષીપુર (ભુતિયા)માં નોટબૂક વિતરણના આર્થિક સહયોગી તરીકેની…
બગસરાના લુધીયા ગામે બાતમીના આધારે પીએસઆઈ મોરીએ રેઈડ કરી આરોપી નાનજીભાઈ નાાભાઈ સોલંકી તા મહેશ નાનજીભાઈ સોલંકીને ત્યાં ચાલીસ લીટર દેશી દારૂ તઠ નવસો પંચાવન લીટર…
દામનગર શહેરી વિસ્તારો નો શાળા પ્રવેશોત્સવ તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે ક્ધયા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહાત્મા ગાંધીજી ના આદર્શો ને…
અમરેલીના રાજુલા પાસે ટ્રક પલટી જતાં 7 લોકોના મોત, અન્ય ઘણા ગંભીર રીતે ઘાયલ રાજુલા પાસે અકસ્માતમાં રાતે 11 વાગ્યા આસપાસ જેમાં મહુવા પાસે ના ગામે…
કુંકાવાવમાં તા.૨૨ વર્ષ ૨૦૧૫ના સમયમાં આવેલ કુદરતી પુરપ્રલય યાદ આવતા માણસો કાપી ઉઠે છે. તા.૨૪/૬/૧૫ના સવારના ડેમ તુટતા ભયાનક તારાજી સર્જાય હતી. ઉપરથી આભમાંથી પણ ૨૨…
દામનગર શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ વૃક્ષો જીવંત સંત પ્રતિમા છે તેના સાનિધ્ય માં શાંતિ અને માર્ગદર્શન બંને મળે હંસાબેન ભેસાણીયા પ્રિન્સિપાલ અને મામલતદાર લાઠી નું મનનીય…
એલ.સી.બી. એ પ૦૦ અને ૧૦૦૦ નોટ સાથે ભાવનગરના બે શખ્સને ઝડપી લીધા ભારત સરકાર દ્વારા રૂ.૫૦૦ અને ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવામાં આવી છે ત્યારે…