બોરાલા રેલવે ફાટક નજીક બનેલી ઘટના વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા તપાસનો ધમધમાટ ગુજરાતમાં સિંહોની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. રહસ્યમય રોગચાળાના…
Amreli
મંડળીમાંથી રૂ.૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ન શકતા જીવન ટુંકાવ્ય દામનગર તાબાના સુવાગઢ ગામે એક યુવકે તેના બાના નામે રૂ. ૨.૭૫ લાખની મંડળીમાંથી લોન લીધી…
જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા સહિતના ૧૨૧૨ લાભાર્થીઓની અરજીનો નિકાલ રાજુલા તાલુકાના વીસળીયા ગામેસેવા સેતુ રાઉન્ડ-૦૪નું આયોજન આ આયોજનને લોકો દ્વારા આવકારેલ છે. સરકારના આ અભિગમને…
દામનગર ગોસ્વામી પરિવારમા ભંડારાપ્રસંગે ધમઁસભા યોજાય તા૧૬/૧૨ રવિવાર દામનગર મુકામે કૈલાસવાસી શાન્તાબા ધનરાજગીરી ગોસ્વામીના શક્તિપૂજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભા પાટણા મહંત જગદીશગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ૧૦૦૮…
દામનગર શહેર માં પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાય કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા સહિત અનેકો વક્તા ઓ એ ગાય આધારિત કૃષિ ની મહતા…
હ્રદયરોગ, કીડની અને કેન્સર જેવી બીમારી માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ એચ. પટેલ આર.સી.એચ.સો. ડો. રાધાકિશન…
૧૨૦૦થી વધુ લોકો પદયાત્રામાં જોડાયાસમીર વિરાણી બગસરા પાલીતાણાથી જૂનાગઢ જતો છરીપાલીકસંઘે બગસરાના મુંજીયાસર પાસે વિશ્રામ લીધો હતો. જેમાં ૧૨૦૦થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા તેમજ ભારતના અલગ…
લાઠી શહેર માં સમસ્ત ભાડેરૂ ભાઈઓ આયોજિત ત્રિદિવસીય ધમોત્સવ ની ભવ્ય શોભાયાત્રા હર્ષોઉલ્લાસ સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફરી દરેક સમાજ દ્વારા આઈ પંથ ધર્મ…
કાળુભાર પાણી પૂરવઠા બોર્ડની કચેરીના કાળા કારોબાર અંગે ધારાસભ્ય ઠુંમરને વિઝીટ કરવી સ્થાનીક અગ્રણીઓની માંગ દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો કાળો કારોબાર સ્વચ્છતા…
જાફરાબાદ બાયપાસ પર આવેલ બે દુકાનોમાં આગ લાગતા ફફડાટ ફેલાયોછે. બંને દુકાનો બળીને ખાખ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જાફરાબાદમાં બાયપાસ ચોકડી પર આવેલી બે દુકાનોમાંઆજે…