કાર્ડ કઢાવવા માટે આવતા અરજદારોને હાલાકી, ગેરવર્તન કરીને ધકકા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદો રાજુલામાં અમૃતકાર્ડ કાઢવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ઓપરેટરના ઉઘ્ધતાઈભર્યા વર્તન…
Amreli
પીપાવાવ કન્ટેઇનર ટ્રાન્સપોર્ટ એસોસિએશને રાજુલા પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન રાજુલા ઔધોગિક વિકાસની હરણફાળ ભરતું ઔધોગિક વિસ્તાર આવેલ છે અને રાજુલા-જાફરાબાદની આજુબાજુમાં મહાકાય કંપનીઓ આવેલી હોય જેના…
અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલ અલ્પેશ કથીરીયા તેમજ અન્ય પાસ નેતાઓની હાજરીમાં ખેડુત વેદના પદયાત્રા બગસરા ગોકુલ પટેલ વાડીમાં આયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ યાત્રામાં…
ગામના લોકોમાં ફફડાટ: યોગ્ય કાર્યવાહી કરવા માંગ રાજુલાના રામપરા બે ગામે ધોળા દિવસે સિંહો રોડ ઉપર લટાર મારવા નીકળ્યા હતા અગાઉ પણ રામપર બે ગામે બે…
દામનગર શહેર નું નામ દેશભર રોશન કરનાર નિતેશ વ્યાસ આઈ એ એસ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા ભુરખિયાદાદાની પ્રતિમા અને શાલ થી સન્માન કરતા મંદિર ના…
ધારી, લાઠી, લીલીયા, દામનગર સહિત ત્રણ જીલ્લામાં ઠેર ઠેર ખર્ચ વગરની ખેતી, ઝેર મૂકત આધ્યાત્મિક ખેતી કરોના સંદેશ સાથે વેગ પકડતુ અભિયાન સોરાષ્ટ્ર ના ભાવનગર અને…
મોકડ્રીલ હોવાની જાણ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો રાજુલા નજીક પીપાવાવ પોર્ટમાં રાજુલા ફાયર ફાઈટર અમરેલી, જાફરાબાદ તેમજ ૧૦૮ અને એમ્બ્યુલન્સોની દોડાદોડી થતા આજુબાજુના ગામના લોકો…
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા પુલનું કામ મોડુ ચાલુ થયા હોવાનો આક્ષેપ: પુલમાં હેવી વાહનો દ્વારા ઓવર લોડીંગ પથ્થરોને ક્ધટેરના કારણે ગાબડુ રાજુલા નજીક હિંડોળા ગામ…
રાજુલા વિસ્તારમાં માલગાડીએ ટકકર મારતા સિંહણ ઘાયલ: બીજી બાજુ મીઠાપુર-બાલાની વાવ વચ્ચે વાહન ચાલકે હડફેટે લેતા સિંહ બાળનું મોત રાજુલા વિસ્તારમાં અને અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા…
બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રથને સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત આવકાર સાથે રથને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ દિપ પ્રાગટયથી કાર્યક્રમ શ‚ કરાયો હતો. ત્યારબાદ સ્વચ્છતા ગીતો-કવિતા-ભકિતગીત-ગરબાએ તમામ બાબતો…