રાજુલાનાં અગરીયા ગામ નજીક બેઠા પુલ પાસે લૂંટ ચલાવીને ખૂનની કોશિષ કરનાર ચંદ્રેશ ઉર્ફે મુનો ગોદડ ધાખડા, ગોરખ બદ‚ ચાંદુ અને ઉદય નજુ વાળાને પોલીસે પકડી…
Amreli
જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક સવાઈપીરની દરગાહમાં દર્શન કરવા કિનારે બોટ લાંગરી ગયા હોય અને અચાનક આગ લાગી જતા બોટ સળગી જવા પામેલ છે. આ સવાઈપીરની દરગાહ…
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષપ્રેરણનો એક ગુનો નોંધાયો હતો આ કેસના આરોપીની અટકાયત નહીં કરવા તેમજ પરેશાન નહીં કરવા માટે મહિલા પોલીસ સબઇન્સપેક્ટર…
લાઠી તાલુકા પંચાયત નું વર્ષ ૨૦૧૯/૨૦ નું પ્રજા લક્ષી રૂપિયા ત્રેપન કરોડ છોતેર લાખ નું બજેટ સર્વાનુમતે મંજુર કરતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને તાલુકા…
ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો ‚પિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના…
રાજુલા તાલુકાના આગરીયા નજીક પાંચાળી આહીર રાધા-કૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઈ બલદાણીયા પર શૈલેષ ચાંદુ તેના મળતિયા ટોળકી દ્વારા જીવલેણ હિંચકારો હુમલો કરવામાં આવેલ. આ બનાવનો…
લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ઘરણા અને જનઆક્રોશ રેલી માં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માંગો અંગે સૂત્રોચ્ચાર ખેડૂત દેવા માફી વીજ બિલ માફ મનરેગા રોજગાર ગેરીટી…
શારદાબેન ભનુભાઈ પરમાર રહે. વિસાવદરવાળા અસ્થિર મગજના હોય જેથી તેણી કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ અને કડકડતી ઠંડીમાં અંધારી રાત્રીમાં એકલા મળી આવતા પોલીસે પુછપરછ…
કન્સ્ટ્રકશન કંપનીના બોગસ બીલનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યુ વિજય પટેલ ઉપરાંત કેટલીક ક્ધસ્ટ્રકશન કંપનીઓ અને ઉચ્ચ હોદેદારોના પણ નામ ખુલ્યા અમરેલીમાં પાણી પુરવઠા અંગેના પ્રોજેકટનું…
વડીયા તાલુકાના ખડખડ ગામ થી ભૂખલીસાથરી સુધીના બનેલા ડામર રોડની સાઈડો બુરવામાં આવી નથી…. અને રોડની સાઈડો પર ઉગેલા વૃક્ષો રોડ પર ઢળી પડયા છે. જેને લઈને…