દિલ્હીવાળી થવાની રાહ જોવાય છે? તમાકુ, બીડી, સીગારેટના બંધાણીઓ સરકાર સામે બળાપો ઠાલવી રહ્યા છે રાજયમાં તમાકુ ઉત્૫ાદનોના વેચાણ પર પ્રતિબંધને લીધે લાખો લોકોમાં રોષ પ્રવર્તે…
Amreli
ધારાસભ્ય અમરીશ ડેરની સફળ રજૂઆત રાજુલા, ખાંભા તેમજ જાફરાવાદના જે લોકો સુરત,અમદાવાદ કે અન્ય સ્થળેથી આવનાર લોકો માટે ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા સરકારી તંત્રને રજુઆત કરીને…
અમરેલીના ચાંદગઢ ગામને છે સંત શિરોમણી પૂ. દાન મહારાજના રખોપા ૧૯૮૨નું વાવાઝોડુ હોય કે ૨૦૧૫નો ભારે પુર પ્રકોપ ચાંદગઢ ગામમાં અંશાઅવતાર પૂ. દાનબાપુના આશિષથી કયારેય જાનહાની…
કોરોના વાયસર અંતર્ગત પોતાના વતન તરફ લાવવા આજથી રાજય સરકાર દ્વારા એસટી બસોની ફાળવણી કરવામાં આવેલ જે અન્વયે અમરેલીના બગસરા એસ.ટી. ડેપો ખાતેથી પણ સુરત અમદાવાદ…
રાજૂલામાં વૃંદાવન બાગ તા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનાં લાર્ભો ચાલી રહેલી પૂ. મોરારીબાપુની રામકામાં બીજા દિવસે મોટી સંખ્યામાં કા શ્રવણ ર્એ ભાવિકો ઉમટયા દાનની વ્યાખ્યા બદલવાની…
૧૨ ગામોના ખારવા સમાજના પ્રમૂખોની હાજરીમાં જૂના મનદુ:ખ ભૂલી સમાધાનનો સેતુ રચાયો ગુજરાત ખારવા સમાજની આગેવાનીમાં જાફરાબાદ મુકામે કામનાથ મહાદેવ મંદિરના હોલમાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ…
દામનગર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં૧ ખાતે થી ગુજરાત પોષણ અભિયાન નો પ્રારંભ કરાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ અને પ્રાંત અધિકારી શ્રી જોશી સહિત ના…
મોટીવેશનલ સ્પીકર કાનજીભાઈ ભાલાળા કરશે ધ્વજવંદન અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગજેરા શૈક્ષણિક સંકુલમાં ૭૧ મા પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે…તા.૨૬ જાન્યુઆરી…
ચીફ ઓફીસરને અનેકવાર પાણી વિતરણ સમય બદલાવા રજુઆત છતાં ઘ્યાન ન આપતા હવે આંદોલનની ચીમકી સાવરકુંડલા નગરપાલિકાના તંત્ર વાહકોની મનમાનીને કારણે વોર્ડ ૩ અને ૭ માં…
પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં વીસમો ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સંપન્ન ચિત્રકુટધામ તલગાજરડા ખાતે પૂજ્ય પાર્થિવભાઈના જન્મદિવસ ૧૭મી જાન્યુઆરી ના સંદર્ભમાં, પૂજ્ય મોરારીબાપુ દ્વારા ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકો…