રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભલે રાજયના ફરવાના સ્થળે અનેક પાયાની સુવિધાઓ ન અપાતી હોય પરંતુ વિભાગ દ્વારા તાલીમ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો…
Government
આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા!!! ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં સરકારના ઉત્સવો દરમિયાન વિદેશી પ્રવાસીઓની પાંખી હાજરી: વિધાનસભામાં અપાયા આંકડા ગુજરાત સરકારે ખ્યાતનામ રણોત્સવ, પતંગ ઉત્સવ અને નવરાત્રી…
બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી)એ ભારતની વન્યજીવ સંરક્ષણ નીતિ વિરૂધ્ધ ‘વન વર્લ્ડ’ કિલીંગ ફોર ક્ધઝર્વેશન નામની બનાવી ડોકયુમેન્ટરી કાઝીરંગા મુદે નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટીએ બીબીસી એટલે કે…
પાકિસ્તાને ભારતીય જવાનને મુકત કર્યા બાદ પાકિસ્તાનના કેદીઓને મુકત કરવાનો નિર્ણય પાકિસ્તાન તરફી મિત્રતાનો હાથ લંબાવાયા બાદ ભારત સરકારે પણ એક ડગલુ આગળ આવવાનો નિર્ણય લીધો…
વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં ચુંટણી બજેટ સામે ખર્ચમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો ગુજરાત સરકારે વિધાનસભાની ચુંટણી માટે રૂ.૩૨૦.૧૬ કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. જયારે તેની…
અમેરિકી પ્રમુખે આ વધારાને ‘ઐતિહાસીક’ ગણાવ્યો: નિષ્ણાંતોએ કર્યો સવાલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય બજેટમાં રૂ.૩.૫૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રૂ.૩.૫૦ લાખ કરોડ એટલે ૫૪…
બેન્ક ડિફોલ્ટરો ઉપર તૂટી પડશે સરકાર બેંક ડીફોલ્ટરો ઉપર કેન્દ્ર સરકાર તૂટી પડશે. નાણામંત્રી અ‚ણ જેટલીએ સંકેત અપી દીધો છે કે ડીફોલ્ટરોના મામલે ભારત સરકાર ખૂબજ…
નોટબંધી બાદ કાળાને ધોળા કરવાનો ખેલ પાર પાડનાર કંપનીઓ સરકારની રડારમાં: આરબીઆઈ, સીબીડીટી અને ઈન્ટેલીજન્સ એજન્સીઓ હા મિલાવી ભરશે પગલા સરકાર કાળા નાણાના દુષણ સામે લડવા…
સરકાર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. તમારા ઘરે દીકરી છે અને તમે તેના સેફ ફ્યૂચર માટે ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો તો તમે…
ચેક એટલે બેંક અકાઉન્ટ દ્વારા હોલ્ડરને કરાતું એ પેમેન્ટનું માધ્યમ તે જેનાથી ગ્રાહક અન્ય કોઇ વ્યક્તિને પોતાના અકાઉન્ટથી ડાયરેક્ટ કેશ ન આપીને પણ પેમેન્ટ કરી શકે…