કેન્દ્ર તથા રાજય સરકારની જનકલ્યાણલક્ષી યોજના લોકો સુધી પહોંચાડો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ઐતિહાસિક વિજય અને ગોવા, મણીપુરમાં સત્તા મળ્યા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત…
Government
ચાલુ ધારાસભ્યોને પણ કોઇ પ્રિ-રિઝર્વેશન નથી: દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ અપાશે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બે વાર હારેલાં અને ૨૦ હજાર કે તેી વધુ…
કાગળ બચાવો…જંગલ બચાવો… : દેશની વડી અદાલત આગામી ૬ થી ૭ મહિનામાં પેપરલેસ વા જઈ રહી છે. આ મામલે ચિફ જસ્ટીસ જે.એસ. ખેહરે ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું…
બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સાંસદોના રોલની શે ચર્ચા કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો નવો ચહેરો ઉમેરાય તેવી શકયતા વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં કેબીનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. ત્યારે…
શિવસેના સાથી પક્ષની જગ્યાએ વિરોધ પક્ષ તરીકેનું વર્તન કરતો હોવાનો ભાજપના વરિષ્ઠ નેતાઓનો આક્ષેપ મહારાષ્ટ્રમાં ભાજપની ફડણવીસ સરકાર અને શિવસેના વચ્ચેની યુતિ તુટવાના આરે હોવાની શંકા…
૮મી એપ્રિલે મેગા લોક અદાલત યોજાશે રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં કુલ ત્રણ લાખી વધુ પડતર અને પ્રિ-લિટિગેશન કેસોનો લોક અદાલતોના માધ્યમી નિકાલ કરવામાં સફળતા હાંસલ ઇ હતી.…
વડી અદાલતે સરકાર પાસે પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને અપાતા ભથ્થા અંગે જવાબ માંગ્યો દેશમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ટ્રેનમાં વિનામુલ્યે અનલીમીટેડ મુસાફરી સહિતના લાભ તેમજ ભથ્ા…
અડવાણી, જોશી અને ઉમા સહિત ૧૩ લોકો સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે કે નહીં તે ચિત્ર કાલે સ્પષ્ટ થશે અયોધ્યામાં બાબરી મસ્જીદના વિવાદીત હિસ્સાને તોડી પાડવા…
કેશ ટ્રાન્ઝેકશન બે લાખથી વધશે તો થશે ૧૦૦ ટકા દંડ રકમ સ્વીકારનારે ચૂકવવો પડશે કેન્દ્ર સરકારે રોકડની લેવડ-દેવડની મર્યાદા ત્રણ લાખથી ઘટાડીને બે લાખ કરવાની દરખાસ્ત…
રાષ્ટ્રીય સહ મહામંત્રી વી. સતિષ પણ ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય અગાઉ જ નિમેલા પાંચસો જેટલા વિસ્તારકોના અભ્યાસ વર્ગ આગામી સપ્તાહે યોજવાનો નિર્ણય કર્યો…