દુનિયાની દરેક વ્યક્તિ શોશ્યલ મીડિયા સાથે જોડાયેલી હશે. અને આ સાઈટસ પર લોકો અવનવી પોસ્ટ શહેર કરતા હોય છે. મોંઘી વસ્તુઓની પોસ્ટ પણ શહેર કરતા હોય…
Government
નબળા વકીલોને કારણે કેસ હારતા સરકાર ઉપર ભારણ વધ્યું નવીદિલ્હી સ્વતંત્ર બોડીમાં વકીલોની પસંદગી ગુણવત્તાયુકત રાખવી જ‚રી હોવાનું કાયદા મંત્રાલય દ્વારા સુચન કરવામાં આવ્યું છે.…
બજાજ ફાઇનાન્સના શેરમાં ૨૦૦૯ થી ૨૦૧૭ દરમીયાન જબરજસ્ત બાઉન્સ જોવા મળ્યો ત્યારે શેઠ દીઠ ભાવ ‚ા ૪.૬૪ હતો જે અત્યારે ‚ા ૧૮૨૬ છે !!! નવી…
આવકવેરા વિભાગે લોકોને આપી ચેતવણી નવીદિલ્હી નોટબંધી બાદ રોકડ વ્યવહારોનું પ્રમાણ ઓછુ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યાં છે જેના પગલે ડિજીટલ પેમેન્ટ ઉપર ભાર મુકવામાં…
પતિના દબાણથી આરોપીને પેરોલ માટે લેટર લખનાર મહિલા સરપંચને હાઇકોર્ટનો કડક ઠપકો આપ્યો મહિલા સરપંચ રબર સ્ટેમ્પની જેમ વર્તે તો મહિલા અનામતનો શું મતલબ/ હાઇકોર્ટના જસ્ટિસ…
અમલવારીથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે ઉપરાંત જીએસટી નેટવર્ક પણ પૂર્ણ સજ્જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નાણામંત્રીને જીએસટીના કાયદાના અમલીકરણ હાલમાં શકય ની તેવી રજૂઆત…
હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: સરકાર દ્વારા થતી જમીનની ફાળવણી બંધારણની દ્રષ્ટીએ અયોગ્ય ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, સરકાર કોઈપણ વ્યક્તિગત અરજીઓને પાયામાં રાખીને…
મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા કામ ન કરતા હોય એવા 129 અધિકારીઓને કહ્યું કે તે પોતાના પદથી પોતે જ હટી જાય. આમાં ગ્રૂપ એ ના…
આરબીઆઈએ 500 રૂપિયાના નોટની નવી સીરીઝ વાળી ચલણી નોટ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. નવી ચલણી નોટ નોટબંધી પછીની જાહેર થયેલી 500 રૂપિયાની નોટ કરતાં…
નવી દિલ્લી ખાતે રવિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં 66 જેટલી ચીજવસ્તુઑના ટેક્સમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો અને કોમ્પોઝીશન સ્કીમ માટે 50 લાખની મર્યાદા હતી જેને…