શિવસેના સાથી પક્ષની જગ્યાએ વિરોધ પક્ષ તરીકેનું વર્તન કરતો હોવાનો ભાજપના વરિષ્ઠ નેતાઓનો આક્ષેપ મહારાષ્ટ્રમાં ભાજપની ફડણવીસ સરકાર અને શિવસેના વચ્ચેની યુતિ તુટવાના આરે હોવાની શંકા…
Government
૮મી એપ્રિલે મેગા લોક અદાલત યોજાશે રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં કુલ ત્રણ લાખી વધુ પડતર અને પ્રિ-લિટિગેશન કેસોનો લોક અદાલતોના માધ્યમી નિકાલ કરવામાં સફળતા હાંસલ ઇ હતી.…
વડી અદાલતે સરકાર પાસે પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને અપાતા ભથ્થા અંગે જવાબ માંગ્યો દેશમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ટ્રેનમાં વિનામુલ્યે અનલીમીટેડ મુસાફરી સહિતના લાભ તેમજ ભથ્ા…
અડવાણી, જોશી અને ઉમા સહિત ૧૩ લોકો સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે કે નહીં તે ચિત્ર કાલે સ્પષ્ટ થશે અયોધ્યામાં બાબરી મસ્જીદના વિવાદીત હિસ્સાને તોડી પાડવા…
કેશ ટ્રાન્ઝેકશન બે લાખથી વધશે તો થશે ૧૦૦ ટકા દંડ રકમ સ્વીકારનારે ચૂકવવો પડશે કેન્દ્ર સરકારે રોકડની લેવડ-દેવડની મર્યાદા ત્રણ લાખથી ઘટાડીને બે લાખ કરવાની દરખાસ્ત…
રાષ્ટ્રીય સહ મહામંત્રી વી. સતિષ પણ ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય અગાઉ જ નિમેલા પાંચસો જેટલા વિસ્તારકોના અભ્યાસ વર્ગ આગામી સપ્તાહે યોજવાનો નિર્ણય કર્યો…
મનોહર પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી બનતા કેન્દ્રીય મંત્રી મંડળમાં ધડમૂળથી ફેરફાર કરાશે: નવા રાષ્ટ્રપતિના નામ અંગે પણ કેબીનેટ બેઠકમાં ચર્ચાની સંભાવના નવી દિલ્હી સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરને…
ડે.સીએમ પદ પણ આપવામાં આવશે: આંતરિક વિખવાદથી બચવા ભાજપની ફોર્મ્યુલા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ…
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ દેશભરમાં શૌચાલય બનાવવામાં ગુજરાત અગ્રેસર હોવાનો દાવો રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં એવો ગંભીર આક્ષેપ…
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી: ૧૮૨ બેઠકો માટે ૧૫૦૦થી વધુ મુરતિયાઓ અંગે ચર્ચા દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓમાંથી ઉઠતો હમ સાથ સાથે હૈ નો…