Festivals

ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓ તેમજ રોમીયોગીરી કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરતા નગરજનો ઉપલેટા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવેલા જીલ્લા પોલીસ વડાની હાજરીમાં…

ગોવામાં દિવાળી ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ દ્વારા રાક્ષસ નારાકાસુરનો વિનાશ થયો હતો આ દિવસે ગોવામાં નારકાસૂરનો વિનાશ કરી લોકો દિવાળીનો…

હાથમાંથી રેતી સરકે તેમ એકાદશીથી ભાઈબીજ સુધીના કેલેન્ડરના સાત પાના જાણે પલકારામાં ફરી ગયા હોય તેવું લાગવા માડે તે પ્રકારે સમય જતો રહે છે અને માત્ર…

ઠગ્સ ઓફ હિંદુસ્તાનએ હિન્દીભાષાની એક્શન-એડવેન્ચર ફિલ્મ છે જેમાં પહેલી વખત અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ક્રીન પર સાથે નજર આવશે…આ મૂવી ૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ દિવાળી…

દરેકને પર્વોત્સવ દિવાળીની પોતપોતાની રીતે ઉજવણી કરવાની હોંશ હોય છે. એક તરફ શ્રીમંતો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ મધ્યમ વર્ગનાં લોકો પોતાના…

કેનેડામાં નાઈગ્રા ધોધ પર પહેલીવાર દિવાળીનો તહેવાર ઉજવાશે એ પણ પુરા ફટાકડાનાં જશ્ન સાથે. દુનિયામાં પ્રવાસ પર્યટન માટે ખુબ જ જાણીતો છે નાઈગ્રા ફોલ. આ વર્ષે…

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકરનું અભિયાન શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે ત્યારે દિવાળીના તહેવારમાં રાજકોટ મચ્છર મુકત બને તે માટે મહાપાલિકાના…

અલગ – અલગ ફૂલોની પાંદડીથી બનેલી રંગોળીલાકડાના છોલમાંથી બનેલી રંગોળી 3D રંગોળીવુડનની રંગોળીફ્રી હેન્ડ રંગોળીવિવિધ રંગોથી અનેલી રંગોળી

વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે…

શ્રી ગણેશના મુખ વાળા દિવડા મીણના દીવા શંખ આકારના દીવડાકાચના  દીવડા ઘડાના આકારના દીવડામીણના ફૂલના દીવડા સ્વસ્તીક (સાથીયા)ના આકારના  દીવડા