Festivals

44187739 1937424616312537 3026861597512433664 o

દિવાળીના પર્વ નિમિત્તે આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મી નો અદ્ભુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા ધન,…

ધનતેરસથી ત્રણ દિવસ સુધી દિવાળી ઉત્સવની પણ ઉજવણી કરાઈ તેવી સંભાવના હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ એવા દિવાળી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે…

સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહીત કરવા ગીફટ આપવામાં આવી કેશોદની સુવિધા મહીલા મંડલ છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત છે. જે વિવિધ સેવાકીય કાર્યો કરે છે રંગોળી સ્પર્ધામાં બાળકો યુવતીઓ…

બોલબાલા ટ્રસ્ટ દદીઓ તથા મેડીકલ પ્રવૃતિઓ તથા અનેક સેવા પ્રવૃતિઓ દિપાવલીના તહેવારના દિવસોમાં ગામ જયારે બંધ હોય ત્યારે દર્દીઓ હેરાન ન થાય તેવા ઉદ્દેશથી બોલબાલા ટ્રસ્ટ…

અઠવાડિયા પૂર્વે ઘર સજાવટની વસ્તુઓ, તોરણ-હાર, માટીના દિવા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભ-સાથીયા જેવા શુભ પ્રતિકોના સ્ટીકર, નાસ્તાઓની ખરીદીનો ધમધમાટ અવનવી કેન્ડલ્સ અને એલઈડી લાઈટસ ઓન ડિમાન્ડ: અનેક…

રાજકોટ: કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણીત સ્ત્રીઓ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ કરી ભગવાન ગણપતિ, ગૌરી, અને ચંદ્રની પૂજા કરે છે…

કેશોદના અજાબ ગામે રહેતા પ્રકૃતિપ્રેમીએ વનસ્પતિમાંથી ધુપ-દિપ કોડીયા બનાવ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ સોનામાં સુગંધ ભળે તેમ પ્યોર ગીર ગાયના છાણ સાથે ૫૧ પ્રકારની ખાસ હર્બલ…

રાજ્યના ૮૧૫ નગરોમાં કાળી ચૌદશની રાત્રીએ ગેરમાન્યતાનું ખંડન કરવા કાર્યક્રમનું આયોજન: સ્મશાન ખાતે ભજીયાની મહેફીલ જામશે સદીઓથી કાળી ચૌદશની ગે૨માન્યતા, ગે૨પ૨ંપ૨ા, જાત જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુિ૨વાજો,…

જરૂરીયાત મંદ બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ આવા ઉમદા કાર્યો કરવાની પ્રેરણા આપે છે દિવાળીના પાવન અવસર રપર ચારેકોર ખુશીઓનું વાતાવરણ હોય છે આ પર્વ બધા…

દિવાળી આડે ગણતરીના દિવસો બાકી પરંતુ બજારોમાં રોનક ન દેખાતા વેપારીઓ ચિંતિત લાલપુર પંથકમાં આ આખુ વર્ષ મંદીમાં પસાર થયું છે એમાય ચોમાસુ નબળુ જતા વેપારીને…