બોલબાલા ટ્રસ્ટ દદીઓ તથા મેડીકલ પ્રવૃતિઓ તથા અનેક સેવા પ્રવૃતિઓ દિપાવલીના તહેવારના દિવસોમાં ગામ જયારે બંધ હોય ત્યારે દર્દીઓ હેરાન ન થાય તેવા ઉદ્દેશથી બોલબાલા ટ્રસ્ટ…
Festivals
અઠવાડિયા પૂર્વે ઘર સજાવટની વસ્તુઓ, તોરણ-હાર, માટીના દિવા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભ-સાથીયા જેવા શુભ પ્રતિકોના સ્ટીકર, નાસ્તાઓની ખરીદીનો ધમધમાટ અવનવી કેન્ડલ્સ અને એલઈડી લાઈટસ ઓન ડિમાન્ડ: અનેક…
રાજકોટ: કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણીત સ્ત્રીઓ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ કરી ભગવાન ગણપતિ, ગૌરી, અને ચંદ્રની પૂજા કરે છે…
કેશોદના અજાબ ગામે રહેતા પ્રકૃતિપ્રેમીએ વનસ્પતિમાંથી ધુપ-દિપ કોડીયા બનાવ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ સોનામાં સુગંધ ભળે તેમ પ્યોર ગીર ગાયના છાણ સાથે ૫૧ પ્રકારની ખાસ હર્બલ…
રાજ્યના ૮૧૫ નગરોમાં કાળી ચૌદશની રાત્રીએ ગેરમાન્યતાનું ખંડન કરવા કાર્યક્રમનું આયોજન: સ્મશાન ખાતે ભજીયાની મહેફીલ જામશે સદીઓથી કાળી ચૌદશની ગે૨માન્યતા, ગે૨પ૨ંપ૨ા, જાત જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુિ૨વાજો,…
જરૂરીયાત મંદ બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ આવા ઉમદા કાર્યો કરવાની પ્રેરણા આપે છે દિવાળીના પાવન અવસર રપર ચારેકોર ખુશીઓનું વાતાવરણ હોય છે આ પર્વ બધા…
દિવાળી આડે ગણતરીના દિવસો બાકી પરંતુ બજારોમાં રોનક ન દેખાતા વેપારીઓ ચિંતિત લાલપુર પંથકમાં આ આખુ વર્ષ મંદીમાં પસાર થયું છે એમાય ચોમાસુ નબળુ જતા વેપારીને…
ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓ તેમજ રોમીયોગીરી કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરતા નગરજનો ઉપલેટા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવેલા જીલ્લા પોલીસ વડાની હાજરીમાં…
ગોવામાં દિવાળી ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ દ્વારા રાક્ષસ નારાકાસુરનો વિનાશ થયો હતો આ દિવસે ગોવામાં નારકાસૂરનો વિનાશ કરી લોકો દિવાળીનો…
હાથમાંથી રેતી સરકે તેમ એકાદશીથી ભાઈબીજ સુધીના કેલેન્ડરના સાત પાના જાણે પલકારામાં ફરી ગયા હોય તેવું લાગવા માડે તે પ્રકારે સમય જતો રહે છે અને માત્ર…