શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે શહે૨ીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યં હતું કે દિપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ. દિવાળી એ…
Festivals
શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં કરાયો ઠરાવ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગઈકાલે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અલગ-અલગ ચાર ઠરાવો…
આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે, કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને…
શહે૨ીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન અને ૨ાજકોટ લોક્સભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સુ૨ેન્દ્રનગ૨…
આજે ધનતેરસનું અનેરું મુહુર્ત છે. આજના શુભ દિવસે લોકો ધન, લક્ષ્મીની પૂજા કરે છે અને આજના દિવસે જ સોનુ, ચાંદી કે હીરા જડીત ઘરેણા ખરીદે છે.…
ધન તેરસ, નિમતિ પરાબજાર ખાતે નવા વર્ષના રોજમેળ લખવા માટે શુકન વંતા ચોપડાની ધુમ ખરીદી નાના મોટા વેપારીઓએ કરી હતી અને નવુ વર્ષ ધંધા રોજગારમાં શારૂ…
અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડવા…
૧૦ હજાર સ્કવેર ફિટનું સ્ટેજ તૈયાર: ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાનાર અષ્ટલક્ષ્મી યજ્ઞમાં એક લાખથી વધુ ભાવિકો પધારશે આર્ટ ઓફ લીવીંગ…
ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી માનવરાહત, સોનલ સદાવ્રત યોજના ચાલે છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઈ ઈન્દુબાઈ મહાસતીજીના પરમભકતો તથા દાતાઓના સૌજન્યથી આ…
૭ થી ૧૧ નવેમ્બર સુધી સિટી બસ અને બીઆરટીએસ બસ પણ સન્ડે શીડયુઅલ મુજબ ચાલશે મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ત્રણ દિવસ સુધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ…