૨૦૧૮ના બસ થોડા જ દિવસો બચ્યા છે. ૨૦૧૮ જવાની સાથે ઘણી બધી વસ્તુઓ ૨૦૧૮માં પણ બંધ થઈ ચૂકી છે જેમ કે વાત કરીએ એપ્લિકેશનની આમ તો…
Festivals
IPLના પૂર્વ કમિશનર અને મનીલોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું સોમવારે લંડનમાં નિધન થયુ .64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ…
૨૦૧૮ એશિયન ગેમ્સમાં ૧૬ વર્ષના સૌરભે શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. ભારતે કુલ ૧૦ મેડલ જીત્યાછે.સાથે ભારત સાતમા ક્રમે છે.૧૬ વર્ષીય સૌરભ…
આમ તો જોકે ૨૦૧૮માં ઘણા બધા બોલીવુડસેલબ્રિટીના લગ્ન થયા પ્રિયકા ચોપરા થી લઈને દિપીકા, તેમજ સ્પોર્ટશટલર સાઈના નેહવાલ, નેહા ધુપીયા અને કોમેડી કિંગ ગણાતા કપિલ શર્માએ પણ…
નવા વર્ષની ઊજવણી કરવા લોકો દર વર્ષે દેશના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તો આ વર્ષે તમારે નવા વર્ષની ઊજવણી કરવા ક્યાં જઇ શકો છો એમાં…
ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોયપરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતાં હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે.એટલા માટે આજે આખી દુનિયાની અંદર…
કેલેન્ડર વર્ષનાછેલ્લા મહિનામાં લોકો ક્રિસમસ વિક-એન્ડનો પ્લાન બનાવતા હોય છે. મોટાભાગના લોકો એવીજગ્યાએ જવાનું પસંદ કરતા હોય જ્યાં ક્રિસમસ સારી રીતે ઉજવવામાં આવતી હોય અને લોકોન્યૂ…
ફેસ્ટિવલ હવે બિઝનેસ બની ગયો છે. દર વર્ષેતહેવારોની તક પર કંઈક નવું ટ્રેન્ડ ચાલે છે. સોશિયલ મીડિયા પર લોકોની લાઈન લાગીજાય છે તેને અનુસરવાનું ટ્રેન્ડ લાગી…
ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું…
ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈશુના જન્મદિન તરીકેકરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહારઈશુ)એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યા મુજબ…