વિશ્વના મોટાભાગના ભાગોમાં ક્રિસમસની ઉજવણી શરૂ થઈ છે. આ તહેવારમાં સાંતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાંતાએ છે જે લાલ રંગના કપડાં પહેરે છે…
Festivals
ક્રિસમસ ટ્રી, જીંગલ બેલ, કેન્ડલ, શાન્તાકલોઝના ડ્રેસ, ટોપી સહિતની વેરાયટીઓ નાતાલ પર્વ અને ન્યુયર ૨૦૧૯ને આવકારવા અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ત્યારે અહીં ડો. યાજ્ઞીક ઉપર…
31 ઓક્ટોબર એટલે આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર એકતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મ જયંતિ. આ શુભ પ્રાસંગે તેમણે શ્રદ્ધાંજલી રૂપે એક અતુલ્ય…
દક્ષિણ કોરિયાની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપનીહુન્ડેઈએ તેની લોકપ્રિય હેચબેક, સેન્ટ્રો નવાલૂક અને અવતારમાં ભારતમાં લોન્ચ કરી છે. આ કંપની ભારતમાં તેની પેટા-કંપની હુન્ડેઈમોટર કંપની લિમિટેડ (HMIL) મારફત…
બિગબોસના પ્રતિનિધિ શ્રીસંતે પોતાના ક્રિકેટિંગ કરિયરને લઇ સનસની ખેજ ખુલાસોકર્યો હતો. 10 વર્ષ પહેલા આઇપીએલ દરમિયાન હરભજન સિંહે તેને થપ્પડ માર્યો હતો, જેના પછી તેની રડતી તસવીરો…
આમ તો ૨૦૧૮માં ઘણા બધા મૂવી આવ્યા છે ઘણા મૂવી હિટ ગયા છે અને ઘણા એવા મૂવી છે કે જે ફ્લોપ પણ ગયા છે. તો ચાલો…
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગર્વનર ઉર્જિત પટેલ અને નરેન્દ્ર મોદી સરકારવચ્ચેની રકઝકનો અંત આવ્યો હોય તેમ લાગતું હતું. કેમ કે ગર્વનર ઉર્જિત પટેલે રાજીનામુ ધરી…
800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતનાર 27 વર્ષીય જોન્સને 1500 મીટરની દોડમાં 3:44.72 સમય સાથે પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. 800ની મીટરની દોડમાં ગોલ્ડ મેડલ…
૨૦૧૮ના બસ થોડા જ દિવસો બચ્યા છે. ૨૦૧૮ જવાની સાથે ઘણી બધી વસ્તુઓ ૨૦૧૮માં પણ બંધ થઈ ચૂકી છે જેમ કે વાત કરીએ એપ્લિકેશનની આમ તો…
IPLના પૂર્વ કમિશનર અને મનીલોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું સોમવારે લંડનમાં નિધન થયુ .64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ…