શ્રાવણ શુદ પુનમને રવિવાર ૨૬ ઓગસ્ટે રક્ષાબંધન છે. પુનમ શનિવારે બપોરે ૩:૧૭ ી શ‚ શે જે રવિવારે સાંજે ૫:૨૭ સુધી છે. આમ વ્રતની પુનમ તા.૨૫-૮-૧૮ના દિવસે…
Festivals
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત સળંગ…
કુંવારીકા અને પરિણીતા આ વ્રત કરી શકે છે: પાંચ દિવસ સુધી શિવ પાર્વતીનું પૂજન કરાશે અષાઢ સુદ તેરશને બુધવાર તા.૨૫ના દિવસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થશે…
અષાઢ સુદ અગિયારસ એટલે કે આજથી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. વહેલી સવારથી સાજ શણગાર સજી બાળાઓ મંદિરોમાં ગોરમાંનું પુજન કરવા માટે પહોંચી…
રથયાત્રા એટલે જીવનયાત્રામાં દેહરૂપી રથની લગામમને પ્રભુના હાથે સોંપવાનું પર્વ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ…
દિવાનપરા ઉપાશ્રયથી સ્વાગત શોભાયાત્રા નિકળશે, ઉદબોધન અને નવકારશી સહિતના આયોજનો: સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં છવાયો હર્ષોલ્લાસ, જૈન અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાનાં…
૧૧૧ બહેનો દ્વારા કૃષ્ણ, બળદેવ અને શુભદ્રાબેનને રક્ષા સુત્ર બાંધી કરાયું પૂજન વર્ષા ઋતુના પ્રારંભે ભગવાન શ્રી જગન્ના પોતાના બહેન સુભદ્રાજી અને મોટાભાઇ બળભદ્રજી ભૈયા સાથે…
કેશોદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન થયું હતું જેમાં હવિકો મન મૂકીને જુમ્યા હતા. ભારે વરસાદ થી જગત નો તાત ખુશ. રથયાત્રામાં લોકો પર…
અષાઢી બીજના પાવન અવસરે ધર્મસ્થાનોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: રથયાત્રાઓમાં ભાવિકો ઉમટયાં કોટે મોર ટહુકયાં, વાદળ ચમકી વિજ, મારાવાલાને સોરઠ સાંભળ્યો, જોને આવી અષાઢી બીજ રાજકોટ…
વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની યોજાઈ બેઠક: બુધવારે ‘ભગવા બાઈક રેલી’ આગામી અષાઢી બીજની રથયાત્રા તા.૧૪ને શનિવારના આવી રહી છે ત્યારે રાજકોટની આ રથયાત્રા એટલે ૧૧મી રથયાત્રાની તૈયારી…