સિલ્ક ટ્રાઉઝર પટીયાલા, જીન્સ કે ધોતી પર કચ્છી ભરતના બ્લાઉઝ, કેડીયા તેમજ સાફ નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ખેલૈયાઓ પણ મોજમાં આવી ગયા…
Festivals
બ્રાસ બેન્ડ અને કોરસ ગ્રુપ સંગાથે ખ્યાતનામ સિંગરો ધુમ મચાવશે ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં ૫૦૦૦થી વધુ ખેલૈયાઓ મનમુકીને…
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર આયોજિત અને એચ.જે.સ્ટીલ પ્રાઇવેટ લી. કંપનીના સહયોગી જિલ્લા રમતગમત કચેરી રાજકોટ સંચાલિત રાજકોટ શહેર કક્ષાની નવરાત્રી રાસગરબા સ્પર્ધા યોજાઇ…
ભકિત દ્વારા એકતાની શકિતના હેતુ સાથે કોન્સર્ન થીમ, રોકિંગ ગરબા, કરતાલ અને મંજીરાના તાલ સાથે રાસ-ગરબાની રમઝટ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી…
માતાજીના ગબ્બરના દ્રશ્ય, ‘લોકસંગીતના સમન્વયથી ૩૦ બહેનો અને ૬ ભાઈઓ ગરબાને કંઠ આપશે. આરાધના મંડળ દ્વારા તા.૭ને રવિવારે રાત્રે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે બેઠા ગરબાની…
૧૨ હજાર ચો.મી.નું રજવાડી થીમ પર આધારીત વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત બાઉન્સર સિકયુરીટી. એમ.ડી. સીસીટીવી કેમેરા અને ૨૦૦થી વધુ લાઈટોનું ડેકોરેશન સહિતની વ્યવસ્થા. ૪ હજારથી વધુ ખેલૈયાઓ…
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ-ગાંધીનગર આયોજિત રાજકોટ શહેર કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઇ પ્રાચીન – અર્વાચીન રાસગરબા સ્પર્ધામાં શહેરની ૩૭ ટીમોએ ભાગ લીધો રમતગમત, યુવા…
કેશોદના ડાયાભાઈ દેવળીયા આજે પણ દર વર્ષે ૨૫૦૦ જેટલા ગરબા બનાવે છે દેવી શકિત માં અંબાની આરાધનાની નવરાત્રી આગામી ૧૦ તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે…