Festivals

મન મોર બની થનગાટ કરે ફાયર અને વોટર ડ્રમ બીટ પર ગાયકોનો થનગનાત ખેલૈયાઓ ઉત્સાહ બેવડાયો સુર – તાલ અને રાસગરબા અદભૂત સમન્વયથી મહેમાનોથયા અભીભૂત ડીસીપી…

સહિયર કલબના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા અને તેમની ટીમનું સહીયા‚ આયોજન સુમધુર સંગીતની સાથે ડાંડીયા કીંગ રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડ અને બેનમુન આવાજના શહેનશાહ સાજીદ ખેર…

રાસ નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓ ખીલી ઉઠયા છે. પરંપરાગત ગીત અને ફિલ્મી…

સેલ્ફી ઝોનમાં સેલ્ફી લેવા ખેલૈયાઓની પડાપડી, આજે ભુવા રાસનું આયોજન અકિલા ૨ઘુવંશી બીટસમાં નવ૨ાત્રીને અભૂતપૂર્વ સફળતા મળી ૨હી છે. સુ૨ક્ષીત, સુસંસ્કૃત પા૨ીવા૨ીક વાતાવ૨ણમાં ૪૦૦૦ થી વધુ…

જૈન વિઝનમાં ગીત સંગીત અને લાઈટિંગનો અદભુત નજારો જૈન વિઝનમાં ખેલૈયાઓ મન મૂકીને વરસ્યા પ્રાચીન – અર્વાચીન દાંડિયા રાસનો સુમેરો સંગમ એટલે જૈન વિઝન જૈન વિઝન પ્રેરિત સોનમ…

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક સ્થળોએ નવરાત્રી…

 મા દુર્ગાની આઠમી શકિત તથા આઠમા સ્વરૂપનું નામ મહાગૌરી છે. માતાજીનો રંગ ગૌર છે. માતાજીની ઉપમા શંખ, ચંદ્ર અને ફૂલ સાથે કરેલ છે.માતાજીની ઉમર આઠ વર્ષની…

વિદેશમાં વસતા ગુજરાતીઓ, અન્ય પરપ્રાંતીયો અને તેમના બાળકોને આપણા નવરાત્રી ઉત્સવનો પરિચય થાય અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત થાય તે માટે નવરાત્રીના નવે-નવ…

૪૦ વર્ષથી નવરાત્રી દરમિયાન આહિર સમાજની બાળાઓ માં જગદંબાની આરાધના કરે છે: ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું ઉપલેટાના ખાખીજાળીયા ગામે આજે પણ નવરાત્રી દરમ્યાન પ્રાચીન ગરબાનું મહત્વ…

ડુમીયાણી સંકુલ શૈક્ષણીક સાથે રમત ગમત અને સાંસ્કૃતિનું ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન ધરાવે છે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે માજી સાંસદ માજી મંત્રી બળવંતભાઈ મણવરના વડપણ નીચે…