Navratri 2024

ચોટીલાના ટાવર ચોકમાં ગરબે રમતા ભાઈઓ અને આ ગરબી કોમી એકતાનું પ્રતીક છે.અહી સર્વે જ્ઞાતિના લોકો ગરબે રમવા અને ગરબા ગાવા માટે આવે છે. આ ઉપરાંત…

મંત્ર: ૐ હ્રીં ક્રીં સિઘ્ધિયૈ નમ:નૈવૈદ્ય: માતાજીને હલવો પુરી, ખીર અર્પણ કરવા, ગરીબોને ભોજન કરાવવું માતાજી નવદુર્ગાના નવમાં સ્વરૂપનું નામ સિઘ્ધિદાત્રી છે. માતાજી બધી જ પ્રકારની…

ખેલૈયાઓ શહેરીજનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા શાસ્ત્રોક્ત મુજબ વિજયાદશમીના દિવસે શશ્ત્રોની પૂજન કરવામા આવે છે ત્યારે ગીર સોમના જીલ્લા ના વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ…

સૌરાષ્ટ્ર કચ્છમાં ઠેર ઠેર રાવળ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી: ફાફડા, જલેબી, મીઠાઇ-ફરસાણ લોકો આરોગશે: ક્ષત્રીયો દ્વારા શસ્ત્રપૂજન: કાલે રામલીલા જેવા ધાર્મિક પ્રસંગો…

ગરૂડની ગરબીનું સત: બાળકોને ગરૂડમાં બેસાડવાથી આખુ વર્ષ તેઓ ભયમુકત રહે છે સોરઠીયાવાડી પવનપુત્ર ગરબી નિહાળવા દરરોજ ૧૦ હજારથી વધુની મેદની ઉમટી પડે છે રાજકોટના મોટાભાગના…

ટ્રેડીશનલ થીમ પર ગરબા રમી ખેલૈયાઓએ કરી છઠ્ઠા નોરતાની ઉજવણી અબતક રજવાડી રાસોત્સવમાં જેમ જેમ નવરાત્રીના દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહમાં…

મન મોર બની થનગાટ કરે ફાયર અને વોટર ડ્રમ બીટ પર ગાયકોનો થનગનાત ખેલૈયાઓ ઉત્સાહ બેવડાયો સુર – તાલ અને રાસગરબા અદભૂત સમન્વયથી મહેમાનોથયા અભીભૂત ડીસીપી…

સહિયર કલબના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા અને તેમની ટીમનું સહીયા‚ આયોજન સુમધુર સંગીતની સાથે ડાંડીયા કીંગ રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડ અને બેનમુન આવાજના શહેનશાહ સાજીદ ખેર…

રાસ નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓ ખીલી ઉઠયા છે. પરંપરાગત ગીત અને ફિલ્મી…

સેલ્ફી ઝોનમાં સેલ્ફી લેવા ખેલૈયાઓની પડાપડી, આજે ભુવા રાસનું આયોજન અકિલા ૨ઘુવંશી બીટસમાં નવ૨ાત્રીને અભૂતપૂર્વ સફળતા મળી ૨હી છે. સુ૨ક્ષીત, સુસંસ્કૃત પા૨ીવા૨ીક વાતાવ૨ણમાં ૪૦૦૦ થી વધુ…