Navratri 2024

હજારો પાટીદા૨ ભાઈ-બહેનોએ દિપ પ્રગટાવી માંની આરાધનાનો લ્હાવો લીધો:  vyoના વ્રજરાજકુમા૨જી સહીત અનેક પાટીદા૨ મહાનુભાવોની હાજરી અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કલબ યુવી દ્વા૨ા આયોજીત…

નવરાત્રીમાં રેશ્મા પટેલ ઉપસ્થિત રહી ખેલૈયાઓ સાથે રાસ ગરબા રમ્યા કેશોદમાં સદ્ભાવના ટ્રસ્ટ હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પ્રસ્તુત ઓમ ગ્રુપ આયોજીત…

અનેક અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો પ્રભાસ પાટણમાં ધેડીયા કોળી સમાજ જયઅંબે ગરબી મંડળ દ્વારા કોળી સમાજના હિતાર્થે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું ભવ્ય આયોજન  તા. ૧૬-૧૦-૧૮ના…

સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ભવ્ય આતશબાજી સાથે રાવણ-મેઘનાથ-કુંભકર્ણના પૂતળાઓનું દહન વણજોયા મુહૂર્ત દશેરાએ સગાઈ, શ્રીમત, વાસ્તુ જેવા શુભકાર્યો થશે આજે નવુ વાહન, સોના-ચાંદી અને મકાનની ખરીદી લાભદાયક…

કચ્છ કેશરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીના સંગાથે ખેલૈયાઓએ બોલાવી રાસ-ગરબાની રમઝટ: ખેલૈયાઓ વચ્ચે આજે ફાઈનલ જંગ પાટડીના ઉદાસી આશ્રમના…

આદ્યશક્તિ નવરાત્રીમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની વિશેષ ઉપસ્થિતિ રાજકોટની પ્રખ્યાત ટીજીબી સીઝન્સ હોટેલ ના લીલાછમ મેદાન પાર આયોજિત વાઈપીસી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત આદ્યશક્તિ…

દશેરા નિમિતે બુરાઈ પર અચ્છાઈનાવિજયના પ્રતિક સમાન વિજયાદશમીમાં રાવળ દહનની તૈયારી પૂર્ણતાના આરે છે. એક કથા પ્રમાણે ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો હતો. આ…

સૌ૨ાષ્ટ્રભ૨ના અનેક પાટીદા૨ અગ્રણીઓ સાથે પ્રજવલીત દિપ સાથે પાટીદા૨ ભાઈ-બહેનો જોડાશે મા ઉમિયાના ૧૦ મંદી૨ો માંથી ધ્વજાજીનું કલબ યુવીના ગ્રાઉન્ડમાં પધ૨ામણી ૨ાજકોટના અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી…

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં ખોડલધામ વેસ્ટ ઝોનનું નામ દર્જ કરશે લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવનું પ્રતિક ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં…

આજે સેતુ સંસના માનસીક વિકલાંગ (દિવ્યાંગ) બાળકો તા તેનો પ૨ીવા૨ દાંડીયા ૨ાસનો લાભ લેશે અકિલા ૨ઘુવંશી બીટસ ૨ાસોત્સવનું અંતિમ ચ૨ણ આવી પહોંચ્યું છે ત્યા૨ે આનંદની સાોસા…