Telewood

મહાકુંભ - 2025: ભવ્ય અને દિવ્ય આયોજન માટે સંગમનગરીનો થઈ રહ્યો છે કાયાકલ્પ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી  સુધી યોજાશે મહાકુંભ મહાકુંભમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રૂ.2,600 કરોડનું જંગી બજેટ ફાળવ્યું સંગમનગરી પ્રયાગરાજમાં આગામી…

રામાયણ પોથી પુજન સાથે ભગવાન શ્રીરામ વાંગમન સ્વરૂપે પધાર્યા: પરમાત્માનંદજી

જય જય શ્રીરામના ગગનભેદી નારાથી સામુહિક દિવ્ય ઉર્જાનો થયો સાક્ષાત્કાર પૂ.મોરારિબાપુએ પ્રથમવાર પોથીપુજનમાં આપી હાજરી: સદ્ભાવના પરિવારના આ સત્કાર્યમાં જન જન સેવાયજ્ઞમાં જોડાયા રાજકોટ :શહેરની ભાગોળે…

11મી ચિંતન શિબિરનું સાંજે સમાપન: &Quot;વિકાસ” પર સર્વગ્રાહી મંથન

સોમનાથમાં ચાલતી રાજ્ય સરકારની જરૂરિયાત મંદો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો પહોંચાડવા અને રોજગારીની નવી તકો ઉભી કરવા વિચાર વિમર્શ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી…

દિવ્ય-ભવ્ય પોથીયાત્રા સાથે રાજકોટ બન્યું &Quot;રામમય”

રઘુકુલ નંદન કી જય … શ્રીરામ કી જય નાદ ગુંજીયા એક લાખ લોકો લેશે કથા શ્રવણનો લાભ: 50,000 લોકો દરરોજ ભોજન પ્રસાદ આરોગશે સદભાવના વૃદ્ધાશ્રમ ના…

ભગવદ્  ગીતા : સંપૂર્ણ વેદોના સાર સંગ્રહ સાથે એક મહાપુરાણ ગ્રંથ

ધર્મ અનુસાર કર્મ કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે, શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જે સાંભળ્યા બાદ તેમની મનની બધી દુવિધા દૂર થઈ ગઈ હતી :…

99% Of People Make The Mistake Of Lighting A Lamp With Oil Or Ghee!

કારતક માસમાં દીવાની પૂજાનું વિશેષ મહત્વ છે. યોગ્ય તેલ અને દિશાથી દીવો પ્રગટાવવાથી સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે. દીવો પ્રગટાવતી વખતે ધાર્મિક નિયમોનું…

દિવ્યપોથી યાત્રા સાથે કાલે ‘માનસ સદ્ભાવના’ રામકથાનો પ્રારંભ

રામનામ રૂપી દિવ્ય ઉર્જાનો થશે સંચાર દરરોજ પચાસ હજારથી વધુ ભાવિકો પ્રસાદ લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા કથા સ્થળે સઘન સુરક્ષા માટે પ્રાઇવેટ સિકયુરીટી, સી.સી. ટીવી…

ગુજરાતની જનતાની સુખાકારી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના  હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક  પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ…

Entertainment: Ravi Teja Got Injured During Shooting And Underwent Surgery

Entertainment: રવિ તેજા તેલુગુ સુપરસ્ટાર છે. તેઓ ચાહકોમાં ‘માસ મહારાજા’ તરીકે પ્રખ્યાત છે. રવિ તેજાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી એક્શનથી લઈને કોમેડી ભૂમિકાઓ સુધી જોરદાર પરફોર્મન્સ…

Alia Bhatt Looked Glamorous In A Black Velvet Lehenga

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં બધાની નજર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર હતી. અંબાણીની પાર્ટીમાં બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી…