Gallery

Photo Gallery Side 1 3.jpg

બ્લેક કલરના શોર્ટ વનપીસમાં શ્રુતિ હાસન સેક્સી લાગી રહી છે લૂક પર ચારચાંદ લગાવવા માટે સીલ્વર નેકલેસ પહેર્યો. શોર્ટ વનપીસને સ્ટાઈલીસ બનાવા તેના પર બ્લેક જેકેટ…

Photo Gallery Side 2 1.jpg

ડિઝાઇનર લેબલ અનિતા ડોંગરેના અદભૂત એમ્બ્રોઇડરીવાળા મિની ડ્રેસ અને જેકેટમાં મલાઈકા અરોરાએ તેની આકર્ષક સ્ટાઇલમાં પોઝ આપીયા. એવી કોઈ સ્ટાઈલ નથી જે મલાઈકા અરોરાએ અજમાવી ન…

11.jpg

શિલ્પા શેટ્ટી તેની ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને હાલમાં અભિનેત્રી તેની વેબ સિરીઝ “ઇન્ડિયન પોલીસ ફોર્સ”ને પ્રમોટ કરતી જોવા મળી જેમાં તેણે વાઈટ અને…

Photo Gallery Side 2

સોનમ કપૂર અને આનંદ આહુજા ખૂબ જ પ્રશંસનીય સેલિબ્રિટી કપલ છે અને સોનમએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ તાજેતરના ફોટામાં તેમના અદભૂત દેખાવથી ફરી એકવાર ચાહકોના…

Photo Gallery Side 1 2

ભુમિ પેડનેકરનો લેટેસ્ટ વ્હાઇટ સાડીમાં સેક્સી લૂક જોઇને તમે પણ થઇ જશો ઇમ્પ્રેસ. અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાની દમદાર એક્ટિંગની સાથે પોતાની હોટ અદાઓને લઇને હમેશા ચર્ચામાં…

Rakul Preet

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હવે અભિનેત્રી તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં છે. હાલમાં રકુલના ફોટાની ચર્ચા દરેક…

Sonam Kapoor 2

ફેશનની વાત આવે ત્યારે સોનમ કપૂરને કોઈ હરાવી શકતું નથી. તાજેતરમાં અભિનેત્રી ટકાઉપણું અને સમૃદ્ધિના સ્પર્શ સાથે વંશીય ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. તેણીને કપડાંની બ્રાન્ડ…

Keerthy Suresh

કીર્તિ સુરેશ બ્લુ સાડીમાં ખુબજ સુંદર લાગી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે તેની ઓળખ થય અને તેના દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ ફોટો ખુબ…

Tejasswi Prakash 1

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા, જેમણે તેમના મિત્રના લગ્નમાં તેમના સુંદર વંશીય પોશાકથી દિલ જીતી લીધું છે, હવે ચાહકોને તેમના પોશાકની ઝલક આપી છે. તેજસ્વી પ્રકાશ…