દો દિલ મિલ રહે હે… બિઝિ શિડયૂલમાંથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડિનર ડેટિંગ પર જાય છે. તેઓ અવાર નવાર પાર્ટીઓમાં અને રેસ્ટોરન્ટમાં હાથમાં હાથ ઘાલીને…
Bollywood
મલ્ટીસ્ટાર ફિલ્મ 2.0નો મેકિંગ વિડિયો રીલીઝ કરવામાં આવ્યો છે. રીલીઝ થયેલા આ વિડિયોમાં અક્ષય અને રાજનીકાંતનો લૂક સામે આવ્યો. આ વિડિયો સાથે અક્ષય કુમારનો લૂક પહેલી…
દેવાનંદએ હિન્દી સિનેમાના ચર્ચીત ચહેરામાંથી એક છે. તેમણી ફિલ્મો હોય કે લુક્સ બધી જ વસ્તુનું એક અલગ જ જલવો હોય છે. આજે પણ તેમના સદાબહાર અંદાજને…
ઇન્કમટેકસ ટ્રિબ્યુનલે વિભાગની વેરો વસૂલવાની અરજી ન કરી શાહ‚ખખાન અપાર સંપતિ ધરાવે છે. તે દિલ્હીથી મુંબઇ આવ્યો ત્યારે ખિસ્સા ખાલી હતા પરંતુ હવે મુંબઇના પ્રાઇમ લોકેશન…
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગના તો હર કોઇ દિવાના છે.પરંતુ શું તમે જાણો છો બીગ બીના એક મહત્વના રહસ્ય વિશે? ૨૦૦૫માં નવેમ્બર મહિનામાં અમિતાભ બચ્ચન પોતાના…
તમને એ વાત જાણીને ઘણી નવાઇ લાગશે કે બોક્સ ઓફિસ પર પહેલી ૧૦૦ કરોડની ફિલ્મ આપનાર કોઇ ‘ખાન’ નહીં પરંતુ બંગાળી અભિનેતા ‘મિથુન દા ’ હતા.…
તારલાઓ ખરી પડયા… સલમાન, શાહ‚ખ રણબીર બધા ફલોપ થયા છે. સુપરસ્ટાર્સની ફિલ્મો ચાલવાની કોઈ જ ગેરન્ટી નથી. આ સિવાય હાર્ટથ્રોબ હૃતિક રોશનની છેલ્લી બે ફિલ્મો મોંહે-જો-દરો…
બોલીવુડની ટ્રેજડી ક્વીન અને મશહુર અદાકારા મીના કુમારી ઓન સ્ક્રીન પોતાની એક્ટીંગથી ૧૯ના જમાનામાં પોતાના જલવા વીખેરતી હતી. પરંતુ શું તમે જાણો છો આ ખુબ સુરત…
ફિલ્મએ સવા સો કરોડનો બિઝનેસ કરી લીધો હજુ તો ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા સિનેમાઘરોમાં ચાલી રહી છે ત્યારે નિર્માતા હરિ ઓમ પ્રોડકશન્સને બીજો ભાગ બનાવવાની…
એનેબેલે જોયા બાદ એક મહિલા પૂરી રીતે હિસ્તોરિક્સ થતાં કેમેરામાં પકડાઈ છે. બ્રજિલના એક મોલના એક કેમેરામાં મહિલા ચીસો પડી રહી હતી. એનાબેલે: ક્રેએસન ફ્રેંચાઈઝની એક…