બોલે ચૂડીયા, બોલે કંગના હાય મેં હો ગઇ, તેરી સાજના બોલે ચૂડીયા, બોલે કંગના, હાય મેં હો ગઇ તેરી સાજના, શાવા શાવા, સૂરજ હુખા મઘ્ઘ્મ, ચાંદ…
Bollywood
સુપરસ્ટાર રજનીકાંતે ગઈકાલે ૬૭માં જન્મદિવસની ઉજવણી કરી હતી. અક્ષયકુમારે ટિવટર પર રજનીને શુભેચ્છા પાઠવી હતી. અક્ષય અને રજનીની ફિલ્મ ‘૨.૦’ (રોબો પાર્ટ-૨) રજુઆત માટે તૈયાર છે.
મહાનાયક અમિતાભ બચ્ચને જેમાં અભિનય કર્યો હતો તે ફિલ્મ ‘હમ’નું સુપરહીટ ગીત ‘જુમ્મા ચુમ્મા’ બહુ જ લોકપ્રિય બન્યુ હતું એ બધા જાણે છે પરંતુ બહુ ઓછા…
અભિનેત્રી પ્રિયંકા ચોપરાને એક ઔર બોલીવુડ એવોર્ડ મળવા પામ્યો છે. તેને મધર ટેરેસા એવોર્ડ મળ્યો છે. જોકે મુંબઈમાં એવોર્ડ સ્વીકારવા પ્રિયંકા હાજર ન હતી તે અત્યારે…
અનિલ કપુર આગામી ફિલ્મમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ બાબતે એક મીડિયા કર્મીએ પ્રશ્ર્ન પુછતા અનિલે ચિડાઈને અમિતાભ બચ્ચનના પિતાનું પાત્ર પણ ભજવવા…
નરગીશ ફખરી લાંબા સમયે ‚પેરી પડદે દેખાય તેવી શકયતા છે. તેણે સંજય દત્ત સાથેની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મમાં તે અફઘાની યુવતીનું પાત્ર ભજવતી જોવા…
આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નની ચર્ચા થઈ રહી છે. આ બંને ઈટાલીના મિલાનમાં લગ્ન કરવાના છે. છેલ્લાં ચાર વર્ષથી આ બંને…
સહાર પોલીસે આરોપીને ઝડપી લીધો: પોકસો હેઠળ ગુનો દાખલ ફિલ્મ ‘દંગલ’માં યાદગાર ભૂમિકા બાદ દંગલગર્લ તરીકે પ્રખ્યાત થયેલી બાળ કલાકાર ઝયરા વસીમ સાથે વિમાનમાં અસભ્ય વર્તન…
પ્રિયંકા ચોપડાના ચાહકો તો અપાર છે. બોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ હોલિવુડમાં પણ ધૂમ મચાવી રહી છે. તેની લોકપ્રિયતા વધતા ક્રમે બમણી થઇ રહી છે. તાજેતરમાં જ…
તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે દેશી વિદેશી સીતારાઓનો શુંભુ મેળો જામ્યો હતો. ફેસ્ટીવલના અંતિમ દિવસે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ખાસ ઉ૫સ્થિત હતા. ત્યારે…