અલ્હાબાદ હાઇકોર્ટે ક્ધટેમ્પ નોટિસ ફટકારી: ૧રમી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે અલ્હાબાદ હાઇકોર્ટે ફિલ્મ ‘પહ્માવત’ મામલે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીને ક્ધટેમ્ટ નોટીસ ફટકારી છે. તો શું …
Bollywood
હોલીવૂડની તર્જ પર બનેલીસૈફ અલીની એડલ્ટ કોમેડી મૂવી કલાકારો: સૈફ અલિ, અક્ષય ઓબેરોય, શેહનાઝ ટ્રેઝરીવાલા, દીપક ડોબરીયાલ, કુનાલ રોયકપૂર ડાયરેકટર: અક્ષત વર્મા મ્યુઝિક: આરકો ટાઈપ: એડલ્ટ…
૨૦ દિવસમાં ‘ટાઈગર’ ૩૦૦ કરોડનો થઈ ગયો છે. સલમાન-કેટરીનાની ફિલ્મ ‘ટાઈગર ઝિન્દા હે’ તારીખ ૨૨ ડિસેમ્બરે રીલીઝ થઈ હતી. ૧૧મી જાન્યુઆરી સુધીમાં આ ફિલ્મે ૩૦૦ કરોડની…
પડદા પર ડાકુના ગેટઅપમાં બે અદાકારો જ જામતા: એક સુનિલ દત્ત અને બીજા વિનોદ ખન્ના: કમનસીબે બન્ને આપણી વચ્ચે નથી ચંબલના ડાકુના જીવન પર ઘણા વર્ષો…
સંજય લીલા ભણશાલી નિર્દેશિત ‘પદ્માવત’ને લઈ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ…
બોલીવૂડ હાર્ટ થ્રોબ હૃતિક ‘ક્રિશ’ રોશનનો આજે ૪૪મો બર્થ-ડે આજે ૧૦મી જાન્યુઆરીના રોજ હૃતિક રોશનનો ૪૪મો બર્થ ડે છે. ‘અબતક’ તરફથી ‘ડુગુ’ (નિક નેમ)ને મેની મેની…
ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે જ લેવાયો નિર્ણય: અન્ય રાજય સરકારો શું કરશે? રાજસ્થાનમાં ‘પદ્માવત’ રીલીઝ નહી થાય તેમ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સ્પષ્ટ…
‘શ્રીમતી’ અનુષ્કા શર્મા કોહલી હબ્બી વિરાટ કોહલી સાથે કેપટાઉનમાં હતી તે મુંબઈ પાછી ફરી છે અને હવે કામે વળગી છે. તેના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘પરી’ આગામી…
ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ગુજરાત સરકારના વખાણ કર્યા મોરબીના આંગણે યોજાયેલ યુવા જ્ઞાનોત્સવના છેલ્લા દિવસે બોલીવુડના ટોચના પ્રોડ્યુસર ડાયરેકટર મધુર ભંડારકર મહેમાન બન્યા હતા…
સંજય લીલા ભંસાલીની વિવાદિત અને ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘પદ્માવતી’ હવે કેટલાક ફેરફારો સાથે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ વિરોધના કારણે 1 ડિસેમ્બરે રિલીઝ નહોતી થઈ…