રાજ્ય સરકારે કુશળ માનવ બળ તૈયાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી. રાજ્ય સરકારે ૨૧મી સદીને અનુરૂપ શ્રમયોગીઓ (કુશળ માનવબળ) તૈયાર કરવા માટેની બ્યુ પ્રિન્ટ તૈયાર કરી…
Education
સમગ્ર જીટીયુમાં મારવાડી કોલેજ પ્રથમ: ટોપ ટેનમાં ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ. મારવાડી કોલેજના એમ.સી.એ. વિભાગ દ્વારા ત્રણ વર્ષિય રેગ્યુલર અને ૫ વર્ષીય ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ. અભ્યાસક્રમો ચલાવવામાં…
રોબોકોન-૨૦૧૭માં દેશની પ્રખ્યાત કોલેજો વચ્ચે મારવાડી કોલેજએ સ્થાન મેળવ્યું: ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે. રોબોકોન-૨૦૧૭માં મારવાડી કોલેજનાં વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળી છે. મારવાડી કોલેજના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં…
ધોળકીયા, ભરાડ, પંચશીલ, મોદી, અંકુર સહિત શહેરની વિવિધ સ્કુલમાં સંચાલકો દ્વારા બોર્ડન છાત્રોને શુભકામના. રાજકોટ:આજથી બોર્ડની પરીક્ષા શ‚ થતા દરેક સેન્ટરોમાં શાળા સંચાલકો દ્વારા છાત્રોને શુભેચ્છા…
વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…
બોર્ડના વિદ્યાર્થીઓએ મુંઝવણ વિના શાંતચિતે બોર્ડની પરીક્ષા આપવા ડો.અલ્પના ત્રિવેદીની શીખ. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શ‚ થઈ રહી છે ત્યારે ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,…
વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા. નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને…
અત્યાર સુધી ૫ વિષય ફરજિયાત ભણાવવાના હતા પરંતુ હવે વોકેશનલ વિષયનો ઉમેરો કરાશે. સીબીએસઈની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા અંતર્ગત હવે ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે છ વિષય ફરજિયાત…
અબતક સાથેની મુલાકાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે. ૧૫મીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વિદ્યાર્થીઓને શાંત ચિતે,…
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શ‚: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ડીઈઓ-શાળાના આચાર્યોની બેઠક સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ મુકવાની કામગીરીનો ધમધમાટ બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓને…