એપ્રિલ માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડી દેવાશે રાજ્યની પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિર્દ્યાીઓને એપ્રિલ માસમાં જ સ્કૂલોમાંથી પુસ્તકો મળી રહે…
Education
ફિઝિક્સ, કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો સરેરાશ પણ મેથ્સના પ્રશ્ર્નો અઘરા-લાંબો હોવાથી અનેક છાત્રો હતાશ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે સમગ્ર દેશમાં જેઇઇ એટલે કે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ લેવાઈ…
હવે નીટની પરીક્ષા ૨૫ વર્ષથી વધુ વયના છાત્રો પણ આપી શકશે: પરીક્ષા ફોર્મની તારીખ ૫ એપ્રિલ સુધી વધારાઈ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપતા કહ્યું કે,…
પી.જી. મેડિકલમાં પ્રવેશ ઓફલાઈન કરાશે વિદ્યાર્થીઓને ગાંધીનગર સુધી આવવું પડશે પીજી મેડિકલમાં પ્રવેશ માટે રાજ્ યસરકાર દ્વારા કેન્દ્રીય પદ્ધતિી પ્રવેશ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.જો કે…
ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના મુખ્ય પેપરો પૂરા થતા પેપર ચકાસણીની કામગીરી શરૂ કરાય બોર્ડની પરીક્ષાના મહત્વના પ્રશ્ન પેપરો પુરા થયા બાદ ઉતરવહી અવલોકનની કામગીરી શરૂ થઈ…
પરીક્ષાર્થીને નજીકનું એકઝામિનેશન સેન્ટર જાણવા એપ લોન્ચ કરાઈ નીટ-૨૦૧૭ વધુ ૨૩ સીટીમાં લેવાશે. આ માટે નજીકનું સેન્ટર શોધવા છાત્રો માટે એપ લોન્ચ કરવામાં આવી છે. નેશનલ…
બોર્ડની પરીક્ષામાં પેપર વાયરલ થવાનો સિલસિલો યથાવત: સવારે ૧૦:૧૦ કલાકે મહિસાગરથી અંગ્રેજીનું પેપર વાયરલ થયું પરીક્ષાના ૨૦ મિનિટ અગાઉ વાયરલ થયેલા પેપર મુજબના જ પ્રશ્ર્નો પરીક્ષામાં…
શાળા સંચાલકોએ નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેવી હશે તો સમિતિની મંજૂરી લેવી પડશે ખાનગી પ્રામિક અને માધ્યમિક સ્કૂલોમાં લેવાતી બેફામ ફી પર અંકુશ લાવવા…
બંને ધોરણના લગભગ ૩૦ લાખ છાત્રોને આ નિર્ણય લાગુ હવે ધોરણ ૯ અને ૧૧ માટે NCERTસીલેબસ આવતા વર્ષથી લાગુ થશે. રાજય શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર સુધારવાની…
જિલ્લા શિક્ષણાધિકારી સામે ખાતાકીય તપાસના આદેશ વિદ્યા સહાયકોમાં મેરિટ સાથે ચેડા કરી ખોટા સર્ટિફિક્ેટના આધારે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન…