સૌથી વધુ પ્રવેશ જનરલ મેડીસીન શાળામાં થયા: પીજી મેડીકલની બેઠકોનાં કાઉન્સેલીંગ પ્રક્રિયાસામેનો સ્ટે હટાવવા હાઈકોર્ટનો આદેશ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલમાં પ્રવેશ માટે લાંબા વિવાદ બાદ આખરે વિર્દ્યાીઓને…
Education
રાજકોટની બે શાળાઓએ સરકારના નિર્ણય મુજબ ગત વર્ષના માળખા પ્રમાણે ત્રણ માસની ફી લેવાનું શરૂ કર્યું રાજ્યની ૫૦ જેટલી નામાંકિત સ્કૂલોએ શિક્ષણ વિભાગની સુચનાના પગલે ગતવર્ષના…
ડિગ્રી એન્જિનિયરીંગમાં પણ ૨૫ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના: હાલ ૭૦ હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ ધો.૧૨ સાયન્સનું પરિણામ આગામી દિવસોમાં જાહેર ાય તેમ છે. આ…
ગુજકેટની પરીક્ષાની હોલ ટિકીટ ઓન લાઇન પણ વિઘાર્થીઓ ડાઉન લોડ કરી શકશે વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧રના વિઘાર્થીઓની કારકીર્દી માટે મહત્વની ગુજકેટની પરીક્ષા નજીક આવી રહીછે. ત્યારે…
વર્ષ દરમિયાન ૮૦ રજાઓ મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૭-૧૮નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જે મુજબ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન…
એન્જિનીયરીંગ અને ફાર્મસી માટે ગુજકેટ ફરજિયાત રાજય સરકારે ર્આકિ રીતે પછાત વિર્દ્યાથી ઓને ઈબીસી કવોટા આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોર્ટ દ્વારા આ કવોટાને રદ્દ…
૩૫૬ કોલેજોમાં પ્રિન્સીપાલ સહિત સ્ટાફની ૪૧૫૦ જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણનું યોગ્ય સ્તર જાળવી રાખવું અઘરુ સેમેસ્ટર પઘ્ધતિ નાબુદ કરવા એસોસિએશનના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રીને ભલામણ ગુજરાતની આગામી ચૂંટણીને…
ફી રેગ્યુલેટરી બીલ-૨૦૧૭ અંતર્ગત તમામ પ્રક્રિયાઓ સમજાવવા જીલ્લા શીક્ષણ અધિકારી સેમિનાર યોજશે ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારો રોકવા ફી રેગ્યુલેટરી બીલ-૨૦૧૭ બહાર પડાયુ છે. જે અંતર્ગત…
ઉદયપુરનો રહેવાસી કલ્પીત વિરવાલ ૧૦૦ ટકાની સો ભારતમાં અવ્વલ: જયારે ગુજરાતમાં ૩૪૫ માર્કસની સો વેદાંત રાવલ ટોપર ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ગત તા.૨જી એપ્રિલે લેવાયેલી…
આગામી જુલાઇમાં યોજાનારી પરીક્ષાની અનિશ્ર્ચીતતાનો અંત લાવતા યુજીસીએ કહ્યું: નેટ સીબીએસઇ જ લેશે સીબીએસઇએ કોલેજ અને યુવિનસીર્ટીમાં શિક્ષકોની ભર્તીને લઇને લેવાતી પરિક્ષા ધી નેશનલ એલીજીબીલીટી ર્ટેસ્ટ…