નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના પેપરોના ટ્રાન્સલેશનમાં અનેક ભુલો: ધોરણ-૧૨ સાયન્સમાં ૯૯.૫૨ પર્સન્ટાઇલ મેળવનાર અમદાવાદની ફરહાના નીટના પરિણામોને લઇને ટેન્શનમાં: સીબીએસઇની બેદરકારીએ વિદ્યાર્થીઓને મુંઝવ્યા વિદ્યાર્થીઓેન ધોરણ…
Education
અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદ (ABVP)દ્વારા વિર્દ્યાીઓ અને પ્રોફેસરોનો સેમેસ્ટર સિસ્ટમને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૫ ટકા જેટલા વિર્દ્યાીઓ-પ્રોફેસરો સેમેસ્ટર સિસ્ટમની વિરોધમાં હોવાનું બહાર આવ્યું…
રાજયભરના ૧.૪૮ લાખ વિદ્યાર્થીઓની મહેનતનું કાલે જાહેર થશે પરિણામ: શિક્ષણ બોર્ડે સત્તાવાર જાહેરાત કરી: વિદ્યાર્થીઓ સવારે ૧૦ કલાકથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે ધો.૧૨…
પરીક્ષા કેન્દ્રો ઉપર સૌપ્રથમ વખત રેવન્યુ વિભાગના અધિકારીઓને સુપરવાઈઝર તરીકે મુકાયા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી ફાર્મસી અને ડીપ્લોમાં ફામર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર…
૧૦ મેના રોજ પરીક્ષા લેવાયા બાદ ગુજકેટનાપેપરોનું પ દિવસમાં મુલ્યાંકન પુરૂ કરી દેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા…
જુદી જુદી ૨૧ વિદ્યા શાખાના ૨૫ હજાર વિર્દ્યાીઓ પારીક્ષા આપશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલી છઠ્ઠા તબકકાની પરીક્ષાનો પ્રારંભ વા જઈ રહ્યો છે. જેમાં અંદાજે ૨૫ હજાર વિર્દ્યાીઓ…
મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને અલગ અલગ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી. ઉપરાંત ગુજરાતી માધ્યમમાં અપાયેલા પ્રશ્નપત્રમાં…
૧૦૪ શહેરોમાં ૧૧.૫૦ લાખ વિદ્યાર્થીઓ આપે નીટ પરીક્ષા: પરિણામો ૮ જૂનના રોજ જાહેર થવાની શકયતા નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રાંસ ટેસ્ટ (નીટ)-૨૦૧૭ પરિક્ષા ૧૦૪ શહેરોમાં લગભગ ૧૧.૫૦…
શિક્ષણ બોર્ડે આજે સાયન્સનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારે ઉધડો લેતા નિર્ણય પરત કર્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના…
૧૦મીથી પરીક્ષાનો પ્રારંભ: ગેરરીતિ ન થાય તે માટે કલેકટર કચેરીના કલાસ ૧ અને ૨ અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે મુકાશે પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પરિક્ષા આગામી ૧૦મી મેના…