Education

Education | School

ફી રેગ્યુલેશન એકટ-૨૦૧૭ અંતર્ગત નવા નિયમો અનુસાર હવે, શાળાઓએ શિક્ષક, નોન-ટિંચિગ સ્ટાફ વગેરેને ચુકવાતી રકમના રેકોર્ડસ રાખવા પડશે ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારાનો મામલો ઉગ્ર બન્યો…

Exam | Education

પીટીસી અને એચ.ટી.એ.ટી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ, સર્ટિફિકેટ ની ભૂલ સુધારવા હવે એફીડેવિટ કરવું પડશે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એચ-ટાટ, પીટીસી સહિતને અન્ય સ્પર્ધાત્મક…

Exam Result | Education | National

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે: બોર્ડના વિદ્યાર્થીઓમાં આતુરતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય…

School | Education | Student

શાળાઆએ ફી નિયમન કાયદાનું પાલન કરવું જ પડશે આથી વાલીઓને ધીરજ રાખવા અને આંદોલન જેવા માર્ગ ન અપનાવવા શિક્ષણ મંત્રીની અપીલ ફી નિયમનને લઈને એપ્રિલ અંત…

Supreme Court | Education

બે દિવસમાં મેરિટ લીસ્ટ જાહેર કરાય તેવી કોઇ જ શક્યતા નથી પી.જી. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે મેરિટલિસ્ટ જાહેર કરવામાં હજુ વિલંબ ાય તેવી શકયતાઓ ઊભી ઇ છે.…

Gujcet | Exam | Education | Student

ત્રણ તબક્કામાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં…

College | Mba | Mca | Student

ગુજરાતમાં એમબીએ-એમસીએની અંદાજે ૨૫ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે ૨૫ હજાર પૈકી ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે પણ ૧૫ હજારી વધારે…

Neet | Education

સુપ્રિમ કોર્ટના નિર્ણયને પગલે રપ વર્ષથી વધુના લગભગ ૨૦૦૦૦ ઉમેદવારો નીટની પરીક્ષામાં ભાગ લેશે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરિક્ષા માટેની વયમર્યાદા દુર થતા…

Engineering-Students | Eduction

નવી ફી નક્કી કરવાની કાર્યવાહી ચાલુ હોય બુકલેટમાં જૂની ફી દર્શાવવી પડશે: છાત્રોને પ્રવેશ બાદ નવી ફી લાગુ પડશે ધો.૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની કાર્યવાહી…

School | Student

મે માસમાં તમામ સ્કુલોની ફી નક્કી કરી દેવામાં આવે તેવી માંગણી: સરકારના નિર્ણય બાદ વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો વધતા બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયા  ખાનગી શાળાઓની ફી…