સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી: પૂજન-અર્ચન-કિર્તન, જ્યોત પ્રાગટ્ય, સુખો-સેસા, ભંડારો, સત્સંગ, વિશાળ શોભાયાત્રા ‘લખ લખ વધાયું…. આયોલાલ ઝુલેલાલ’ના જયઘોષ સાથે સિંધી સમાજ દ્વારા નવા…
Dharmik News
આસો અને ચૈત્ર મહિનામાં આવતા ર્માં જગદંબા પર્વનું વિશેષ મહત્વ: મંદિરોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો: યજ્ઞ, હોમ, હવન, ચંડીપાઠ, સહિતના કાર્યક્રમો અંબાજી, પાવાગઢ અને આશાપૂરા ધામમાં ભકતોની…
મીઠામાં ગજબની શક્તિઓ હોય છે જેના લીધે તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાને સંપૂર્ણ રીતે દૂર કરે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધારવાનું કામ કરે છે,…
છપ્પનભોગ દર્શન કરી વૈષ્ણવોમાં આનંદની અનુભૂતિ: પ્રયાગર્તીના પવિત્ર જલનો કળશ મહોત્સવ લોકોએ મન ભરીને માણ્યો: મૌલેશભાઈ ઉકાણીના અવિસ્મરણીય ધર્માયોજનની ઠેર-ઠેરી પ્રશંસા બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી પરિવારની…
રીત રીવાજો અને પરંપરાઓને ફોલો કરવી એમ તો આપણી આસ્થા અને વિશ્વાસ પર નિર્ભર કરે છે. પરંતુ આપણા રીત રિવોજના વૈજ્ઞાનિક કારણો પણ છે. એમાંથી કેટલાક…
યુગે યુગે ભારત જેવી પવિત્ર ભૂમિ પર વિરલ વિભૂતીઓ અવતાર ધારણ કરે છે અને અજ્ઞાનના અંધકારમાં અટવાતી અને પરાધીનતાી પીડાતી માનવજાતના ઉદ્ધારનું કાર્ય કરી જાય છે.…
સરકારી બાબુ અને પંચાંગકર્તાઓ વચ્ચે સંકલનના અભાવ ચેટીચાંદની માફક રામનવમીની રજા પણ ફેરવવી પડે તેવી સ્થિતિ રામનવમી તા.૪ એપ્રિલનાં રોજ છે કે તા.૫ એપ્રિલે/ તે અંગે…
બાન લેબ્સ પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રકથા સત્સંગમાં ભાવિકો રસતરબોળ: મહાનુભાવોની ઉપસ્થિતિ બાન લેબ્સના પરમ ભગવદીય મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા માતા-પિતાનું ઉપકારી ઉત્તરદાયિત્વ નિભાવવા તેઓની સાક્ષાત ઉપસ્થિતિમાં…
પ્રખર બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રેમાળ વિર્દ્યાી તરીકે તેમણે સહાધ્યાયીઓમાં ઘણી ચાહના મેળવી હતી અને શિક્ષકના પણ વાત્સલ્યને પાત્ર બન્યા હતા. વિર્દ્યાીઓની તેમના ઉપર કેટલી પ્રીતિ હતી…
મૂર્તી-સમાધી પૂજન, વિષ્ણુ યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રા, બાપાની મહાઆરતી અને સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પાટડીના ઉદાશી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન. ફરીદા મીર, જયમંત દવે,…