Dharmik News

dharmik | rajchandraji

     વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ…

rajchandraji | dharmik

જેમ જેમ શ્રીમદ્ રાજચંદ્રજીનું સાંનિઘ્ય અને બોધ પ્રાપ્ત થતા હતા તેમ તેમ શ્રી મુનિવરોની આત્મલક્ષી બોધ પામવાની ઝંખના વધતી જતી હતી. હવે કૃપાનાથ શ્રીમદ્ રાજચંદ્રજીનો વિરહ…

Shrimad-Rajchandraji | dharmik

ગૃહસ્થાશ્રમ શ્રીમદ્દને ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉમર જે મ જેમ વધતી હતી. તેમ તેમ તેમનું આત્મલક્ષી અઘ્યયન, ચિંતન તથા મનન…

Srimad_Rajcandra

કથા તુજ પ્રેમની શ્રીમદ્ રાજચંદ્રજીનો સંગ, સત્સંગ અને સમાગમ પ્રાપ્ત થયા બાદ મુનિશ્રીને ચોકકસપણે એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે જેવી રીતે સાધુ જીવનનાં નિયમોનું…

dharmik | rajchandraji

શ્રીમદ્માં સામી વ્યકિતના મનોગમ ભાવ જાણી શકે  તેવું અંતર્યામીપણું પણ પ્રયટયું હતું. અંતરમાં જેમણે ગમન કર્યુ છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમદ્દને બીજાના અંતરપરિણામ જાણવારુપ અંતર્યામીપણું સુલભ…

pramukh swami | dharmik

ગત અંકમાં આપણે જોયું કે અર્જુન પોતાના સંબંધીઓના મોહમાં ઘેરાઈને સામે ઊભેલા યોદ્ધાઓી વિમુખ વા ઈચ્છે છે. અર્જુનની આ માનસિક દશાને આગળ હજી સમજીએ. ધર્મ એટલે…

rajchandraji | dharmik

પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જેવા ક‚ણાવંત જ્ઞાનીપુરુષનું શરણ સ્વીકારી પોતાનો મનુષ્યભવ સફળ બનાવી લીધો હતો, એવા શ્રીમદ્ રાજચંદ્રજીનાં અનન્ય ભકત, આજ્ઞાંકિત શિષ્ય લઘુરાજ મુનિ વર્ધમાન થતી વૈરાગ્યભરી…

rajchandraji | dhramik

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ દૃરમ્યાન…

pramukh-swami | dharmik

ગત અંકમાં આપણે જોયું કે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કડક શબ્દોમાં ઉપદેશ આપીને તેના અંતર મનને હચમચાવવાનો પ્રયાસ કરે છે. અર્જુન તેના પ્રત્યુત્તરમાં પોતાની માન્યતા બચાવવા માટે…

Handler

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ભક્તિભાવ સો ઉજવણી: તેલ, અડદ, તલના અભિષેક સો શનિ દેવની આરાધના વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે…