Dharmik News

HPA 0565

પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રજવાડી પધરામણી: હજારો ભાવિકોએ સમવશરણ વંદનાવલી અર્પણ કરીને પ્રભુ મિલનની દિવ્યાનુભૂતિ કરતાં દ્રશ્યો સર્જાયા હજારો હજારો ભાવિકોની હૃદયધરા…

Paryushan

૧૩મીએ સવંત્સરી મહાપર્વ: ઉપાશ્રયોમાં પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો જૈન સમાજના અતિ પાવનકાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જૈન-જૈનેતરો આઠ દિવસ…

paryushan parva jain

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાનો સંદેશ લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો ગુરૃવારથી આરંભ થયો. પર્યુષણ પર્વે જૈન સમાજ દ્વારા અઠ્ઠાઈ તપ, નવાઈ તપ, માસક્ષમણ સહિતની ઉપાસના કરવામાં…

SOM 0928

આજ રોજ સોમનાથ મહાદેવને વિવિધ ફળોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં આશરે 101 કિલ્લો ફળોથી શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

Somnath

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ…

સ્વયંભૂ, બિંદુ, સ્થાપિત, ચર અને ગુ‚ એમ પાંચ પ્રકારના શિવલીંગ હોય છે શિવલીંગ આકાશ‚પ છે લિંગમાં બધા જ ભગવાન અને દેવો છે. શિવલિંગની પુજાથી બધા જ…

મહાભારત સમયે પાંડવોએ વનવાસના કેટલાક દિવસો ગેબીનાથ ગુફાએ વિતાવ્યા’તા આખો શ્રાવણ માસ અને દર માસની પુનમે ભજન અને ભોજનની અવિરત સેવા રાજકોટથી ૪૦ કિ.મી.ના અંતરે મનોરમ્ય…

આજ નો ઉપાય :  દેવામાથી મુક્ત થવાનો ઉપાયઃ- નાનુ સફેદ કપડું લાવીને પોતાની સામે પાથરી દેવુ. પાંચ ગુલાબનાં ફૂલોને ગાયત્રી મંત્રનું રટણ કરતાં તેમાં બાંધી દેવાં.…