ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ર8મી ઓકટોબરે ખંડગ્રાસ ચંગ્રહણનો સાડા ચાર કલાકનો અભુત અવકાશી નજારો બનવાનો છે. અમુક પ્રદેશોમાં ગ્રસિત સાથે ખંડગ્રાસ ચંગ્રહણનો બેનમુન અલૌકિક નજારો…
Dharmik News
તમારી રાશી પ્રમાણે ઇષ્ટ દેવની આરાધના કરો ધાર્મિક ન્યુઝ ઇષ્ટ દેવ કોણ છે? ઇષ્ટ દેવ હોવો શા માટે જરૂરી છે? આ ઉપરાંત ઈષ્ટદેવની પૂજા કરવી શા…
તા. ૧૮.૧૦.૨૦૨૩ બુધવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ ચોથ, અનુરાધા નક્ષત્ર, આયુષ્ય યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે. મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં…
19 ઓક્ટોબરે ગ્રહો તુલા રાશિમાં ભેગા થશે અને કયા ગ્રહો તુલા રાશિમાં સંક્રમણ કરશે એસ્ટ્રોલોજી ન્યુઝ 19 ઓક્ટોબરે ગ્રહો તુલા રાશિમાં ભેગા થશે. સમયાંતરે દરેક ગ્રહ…
મુશ્કેલીઓમાં માર્ગ દેખાડતી મૈયા ચંદ્રઘન્ટા માતા દુર્ગાના નવલા નવ રૂપમાં મૈયા ચંદ્રઘન્ટાની પૂજા, અર્ચના, આરાધના થાય છે, મૈયાના મસ્તક ઉપર ઘંટાકાર અર્ધશશી શોભી રહ્યો છે…
તા. ૧૭.૧૦.૨૦૨૩ મંગળવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ ત્રીજ, વિશાખા નક્ષત્ર, પ્રીતિ યોગ, તૈતિલ કરણ આજે બાપરે ૨.૧૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન,ય) રહેશે.…
દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની પાસે ધન અને કીર્તિની કમી નથી. તેમના પર લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે. તેમને દુનિયાની દરેક સુખ-સુવિધાઓનો લાભ મળે…
તા. ૧૫.૧૦.૨૦૨૩ રવિવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ એકમ,પ્રથમ નવરાત્ર. ચિત્રા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ,કિંસ્તુઘ્ન કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે. મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી…
આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’…
જગત જનની, જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, પરાશક્તિ મહામાયા માં નવદુર્ગાના નવલા નોરતાનો કાલથી શુભારંભ થશે. કાલે રવિવારના સંયોગે માં નવદુર્ગા ગજરાજ પર સવાર થઇ પધરામણી કરશે. માં…